Std 10 Science MCQ Quiz Online Test

Std 10 Science MCQ Quiz Online Test
Getting your Trinity Audio player ready...
👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો

ધોરણ 10 વિજ્ઞાન માટે ઓનલાઈન ટેસ્ટ Std 10 Science MCQ Quiz Online Test માં આપનું સ્વાગત છે. આ પેજ પર તમે તમામ ઑનલાઇન ક્વિઝ  શોધી શકો છો.

આ ઉપરાંત તમે ધોરણ 10 વિજ્ઞાન  પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો પણ જોઈ શકો છો. આ પેજ પર, તમે બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો પણ મેળવી શકો છો.

આ ઉપરાંત  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 થી  ધોરણ -10 ના વિજ્ઞાન વિષયના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ તે પણ મેળવી શકો છો.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 24 ગુણની લેવામાં આવશે.

Std 10 Science MCQ Quiz Online Test

50

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

પાણીમાં કળીચુનો ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પપન્ન થાય છે,આ પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય? (i)સંંયોગીકરણ(ii)ઉષ્માશોષક(iii)ઉષ્માક્ષેપક(iv)રેડોક્ષ

2 / 24

નીચેના પૈકી કઇ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે. (i)પાણીનુ બાષ્પીભવન (ii)H2SO4 નુ દહન (iii)પાણીની કળીચુના સાથેની પ્રક્રિયા (iv)સ્ફટિકમય કપુરનુ ઉર્ધ્વપાતન

3 / 24

કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણ (tooth enamel)માં હાજર છે. તેનો સ્વભાવ ______ છે.

4 / 24

દૃષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ-બેઇઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે?

5 / 24

સામાન્ય રીતે ધાતુઓ બેઝિક ઑક્સાઇડ ધરાવે છે. પરંતુ નીચેનામાંથી કઈ ધાતુ ઊભયધર્મી ઑક્સાઇડ બનાવે છે ?

6 / 24

એલ્યુમિનિયમનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે થાય છે. આ માટે એલ્યુમિનિયમનો નીચેનામાંથી કયો ગુણધર્મ જવાબદાર છે?

(i)સારી ઉષ્મીય વાહકતા (ii)સારી વિદ્યુતીય વાહકતા

(iii)તણાવપણું (iv)ઊંચું ગલનબિંદુ

7 / 24

ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ?

8 / 24

એમોનિયા (NH3) નો અણુ  કયા પ્રકારના રાસાયણિક બંધ ધરાવે છે ?

9 / 24

મનુષ્યના હૃદયમાં કોની દીવાલ જાડી હોય છે?

10 / 24

રક્તકણમાં રહેલી કઈ રચના દ્વારા O2પેશીઓ સુધી પહોંચે છે?

11 / 24

નીચેના પૈકી કયું હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત છે?

12 / 24

નીચેના પૈકી કયો ચેતાકોષનો ભાગ નથી?

13 / 24

સ્ત્રીમાં માસિક સ્રાવ લગભગ કેટલા દિવસ માટે હોય છે?

14 / 24

ભાજન, કલિકાસર્જન, બીજાણુનિર્માણ વગેરે કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે?

15 / 24

મનુષ્યના દૈહિકકોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?

16 / 24

સમતલ અરીસા વડે 2 m દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય ?

17 / 24

કારની હેડ લાઇટ માં ………. અરીસો વપરાય છે.

18 / 24

જ્યારે પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે, ત્યારે પ્રકાશની તરંગલંબાઈ અને વિચલન કોણ વચ્ચેનો  સંબંધ _____ છે.(તરંગલંબાઈ=λઅને  વિચલનકોણ=δ><=)

19 / 24

બે અવરોધોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 10 Ω થાય છે, જયારે સમાંતરમાં જોડવામાં આવે, ત્યારે સમતુલ્ય અવરોધ 2.1Ω થાય છે. તો બંને અવરોધોનું મૂલ્ય _________ છે.

20 / 24

વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ___________ છે.

21 / 24

શોર્ટસર્કિટ થતા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ ____________.

22 / 24

“ચુંબકએ વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે.” - એમ દર્શાવનાર વૈજ્ઞાનિક કોણ હતા?

23 / 24

કોઈ નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ હંમેશા ……………..

24 / 24

કોઈ નિવસનતંત્રમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે?

Your score is

0%

Pos.NameScoreDurationPoints
1Pojs100 %2 minutes 35 seconds24 / 24
2Dipal100 %2 minutes 41 seconds24 / 24
3Fatema96 %53 seconds23 / 24
4Dipal96 %2 minutes 32 seconds23 / 24
5tapan96 %3 minutes 12 seconds23 / 24
6tapan96 %3 minutes 24 seconds23 / 24
7tapan96 %9 minutes 45 seconds23 / 24
8tapan92 %3 minutes 5 seconds22 / 24
9A92 %3 minutes 51 seconds22 / 24
10tapan92 %5 minutes 39 seconds22 / 24
11tapan92 %7 minutes 11 seconds22 / 24
12Tapan92 %8 minutes 13 seconds22 / 24
13Fatima88 %59 seconds21 / 24
14tapan88 %5 minutes 9 seconds21 / 24
15tapan88 %6 minutes 15 seconds21 / 24
16tapan88 %7 minutes 12 seconds21 / 24
17Vasava kinjal83 %5 minutes 58 seconds20 / 24
18Aaa79 %4 minutes 22 seconds19 / 24
19Dipu79 %5 minutes 42 seconds19 / 24
20Aaa75 %3 minutes 6 seconds18 / 24
21Fatema75 %5 minutes 44 seconds18 / 24
22Yogesh K Lad75 %7 minutes 8 seconds18 / 24
23tapan75 %7 minutes 46 seconds18 / 24
24Dhyana75 %7 minutes 49 seconds18 / 24
25Dhyana75 %9 minutes 4 seconds18 / 24
26Fatema71 %2 minutes 15 seconds17 / 24
27Fatima71 %2 minutes 40 seconds17 / 24
28yogendrasinh71 %4 minutes 25 seconds17 / 24
29Raju71 %5 minutes 20 seconds17 / 24
30Shivam67 %7 minutes 3 seconds16 / 24
31Geeta63 %36 minutes 25 seconds15 / 24
32Janki58 %5 minutes 19 seconds14 / 24
33Uravshi54 %3 minutes 5 seconds13 / 24
34Shaikh fahim54 %6 minutes 22 seconds13 / 24
35Krish46 %2 minutes11 / 24
36Fatima46 %2 minutes 14 seconds11 / 24
37Fatima42 %2 minutes 45 seconds10 / 24
38Ratan42 %7 minutes 25 seconds10 / 24
39May42 %38 minutes 7 seconds10 / 24
40Mayur rana38 %4 minutes 5 seconds9 / 24
41Ansh33 %4 minutes 24 seconds8 / 24
42Radhe radhe 🌺🍁😍❤️29 %1 minutes 12 seconds7 / 24
43Rr29 %1 minutes 47 seconds7 / 24
44L.d desai bk29 %3 minutes 8 seconds7 / 24
45Rana❤️❤️29 %4 minutes 5 seconds7 / 24
46gayatri29 %4 minutes 23 seconds7 / 24
47Rahul ram29 %10 minutes 45 seconds7 / 24
48Rana Mayur JI21 %2 minutes 8 seconds5 / 24
49gayatri21 %7 minutes 26 seconds5 / 24
50જમણેશા ચંદ્રિકા પ્રેમાજી0 %2 minutes 31 seconds0 / 24


બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ વિભાગોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

વિભાગ B ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ C ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ D ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE



હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

Leave a Reply