Std 10 Science Section A Quiz

53

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

લાલ-કથ્થાઇ રંગની કોપર ધાતુને ગરમ કરતા કાળી ઘન સપાટી મળે છે.નીચે પૈકી કયુ વિધાન અસત્ય છે?

2 / 24

સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમા સંઘરવામા આવે છે,કારણ કે.....

3 / 24

જો સાંદ્ર ઍસિડનાં થોડાં ટીપાં અકસ્માતે એક વિદ્યાર્થીના હાથ પર ઢોળાય છે. તો શું કરવું જોઈએ?

4 / 24

કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણ (tooth enamel)માં હાજર છે. તેનો સ્વભાવ ______ છે.

5 / 24

સામાન્ય રીતે અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. નીચેના પૈકી કયું વિદ્યુતનું સુવાહક છે ?

6 / 24

મિશ્ર ધાતુ ............ છે.

7 / 24

ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ?

8 / 24

નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો:

(i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરો પ્રોપેન

9 / 24

વાયુરંધ્ર ખૂલવાની અને બંધ થવાની ક્રિયા શેને આધારિત છે?

10 / 24

માનવમાં સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?

11 / 24

નીચેના પૈકી કયું હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત છે?

12 / 24

નીચેના પૈકી કયું પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ નથી?

13 / 24

સ્ત્રીમાં માસિક સ્રાવ લગભગ કેટલા દિવસ માટે હોય છે?

14 / 24

પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં છે?

15 / 24

મનુષ્યના દૈહિકકોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?

16 / 24

સમતલ અરીસા વડે 2 m દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય ?

17 / 24

કારની હેડ લાઇટ માં ………. અરીસો વપરાય છે.

18 / 24

અત્યંત દૂરની વસ્તુનું નિરીક્ષણ કરતા હોઈએ ત્યારે નેત્રમણીની કેન્દ્રલંબાઈ…...

19 / 24

વિદ્યુતભારનો SI એકમ ________ છે.

20 / 24

ઓહ્મના નિયમ મુજબનું સુત્ર કયું છે?

21 / 24

“ચુંબકએ વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે.” - એમ દર્શાવનાર વૈજ્ઞાનિક કોણ હતા?

22 / 24

ભારતમાં AC વિદ્યુત પ્રવાહની આવૃત્તિ _______છે.

23 / 24

ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણકે………..

24 / 24

ઓઝોન સ્તરમાં ઘટાડાનું કારણ શું છે ?

Your score is

0%

Plz share this post

Leave a Reply