ધોરણ – ૧૦ :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.
COVID-19 ની પ્રવર્તમાન પરિસ્થિતમા વિદ્યાર્થીઓને શાળમા બોલાવીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શકય બન્યુ નથી. સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક કાર્ય હોમ Read more