GSEB SSC 10TH ANSWER KEY 2024

ANSWER KEY 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડ પરીક્ષા – 2024 ના તમામ વિષયોના પ્રશ્નપત્રો અને તેની આન્સર કી GSEB SSC 10TH ANSWER KEY 2024 અહીં મૂકવામાં આવેલ છે.

આ વર્ષે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા તારીખ 11-03-2024 થી 26-03-2024 સુધી લેવામાં આવેલ હતી. જેમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત આ ઉપરાંત બીજા ગૌણ વિષયોની પણ પરીક્ષા લેવામાં આવેલ હતી.

અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે માટે તમામ વિષયોના પ્રશ્નપત્રો અને તેની આન્સર કી મૂકવામાં આવેલ છે આ આન્સર કી નો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાના ગુણ ચકાસી શકે છે.

આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 તેમજ નેશનલ કરેક્યુમ ફ્રેમ NCF માં દર્શાવ્યા મુજબ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રોનું  સરળીકરણ કરવામાં આવ્યું હતું.

સરળ એ અર્થમાં કે “પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા કરશે. કોઈ પણ વિદ્યાર્થી કે જે શાળાએ જઈ રહ્યો છે અને શાળામાં અધ્યયન માટે પ્રયત્નો કરી રહ્યો છે તે વધારાના પ્રયત્નો વગર બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરી શકશે અને સારો દેખાવ કરી શકશે.”

ધોરણ 10 બોર્ડ પરીક્ષા – 2024 ના તમામ વિષયોના પ્રશ્નપત્રો અને તેની આન્સર કી GSEB SSC 10TH ANSWER KEY 2024 ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તારીખવિષયપ્રશ્નપત્રઆન્સર કી
11/03/2024ગુજરાતીDown loadCLICK HERE
13/03/2024બેઝિક ગણિતDown loadCLICK HERE
13/03/2024સ્ટાન્ડર્ડ ગણિતDown loadCLICK HERE
15/03/2024સામાજિક વિજ્ઞાનDown load
18/03/2024વિજ્ઞાનDown loadCLICK HERE
20/03/2024અંગ્રેજીDown loadCLICK HERE
22/03/2024હિંદીDown loadCLICK HERE
22/03/2024સંસ્કૃતDown loadCLICK HERE

♦ આ પણ વાંચો ♦

ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ whatsapp દ્વારા કઈ રીતે તપાસવું

GSEB 10th & 12th RESULT 2024

⇒ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની યોજના એટલે “નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના – NAMO SARASWATI VIGYANSADHANA YOJANA”

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના

⇒ રાજયની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તાં વિદ્યાર્થીઓ માટે “શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana”.

શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana

નાણાં વિભાગના ઠરાવથી ધો. 1 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojana ની જોગવાઈ નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે શાળામાં વિદ્યાર્થીનું આકસ્મિક અવસાન થતાં શાળા દ્વારા આ કચેરીને વિદ્યાદીપ વીમા યોજના  Vidyadip Vima Yojana અંગેની દરખાસ્ત મોકલી આપવામાં આવે છે.

વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojna

⇒ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય આપવાની યોજના એટલે નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA” 

નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA


હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply