આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 10 સામાન્ય જ્ઞાન

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 10 સામાન્ય જ્ઞાન  ક્વિઝમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ બંધારણની મૂળભૂત ફરજો,

⇒ ગુજરાતી સાહિત્ય,

⇒ રાજનીતિ અને શાસનતંત્ર,

⇒ વિજ્ઞાન અને ટેક્નોલોજી,

⇒ ખેલકૂદ અને રમતો,

⇒ મહાન વિભૂતિઓ,

⇒ સંગીતા અને કલા,

⇒ભારતનો ઇતિહાસ,

⇒ ભારતની ભૂગોળ અને

⇒ વર્તમાન પ્રવાહ

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 10 સામાન્ય જ્ઞાન

485

ક્વિઝ - 10 સામાન્ય જ્ઞાન :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

ભારતમા 'મૂળભૂત ફરજદિન' કયારે ઉજવવામાં આવે છે.?

2 / 10

ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે?

3 / 10

કેલ્વિન _____ નો એકમ છે.

4 / 10

નીચેનામાંથી કયા મહાનુભવને 'ભારતરત્ન' એવોર્ડથી નવાજવામા આવ્યા નથી?

5 / 10

ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા?

6 / 10

રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાનુ રાજીનામુ કોને સોંપે છે?

7 / 10

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામા આવતો ‘અર્જુન એવોર્ડ’ કયા વર્ષથી શરૂ કરવામા આવ્યો છે?

8 / 10

ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ?

9 / 10

'છપ્પા' સાથે કયા કવિનુ નામ જોડાયેલુ છે?

10 / 10

જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજયમા આવેલો છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply