આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 11 શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતા

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 11 શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતામાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ શિક્ષણપંચો અને શિક્ષણ નીતિ, શિક્ષણમાં નૂતન પ્રવાહો, શિક્ષણ સુધારણા અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ), રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા-૨૦૦૫, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓનું માળખું અને કાર્યો (એન.સી.ઇ.આર.ટી., નુપા, એન.સી.ટી.ઇ.,સી.બી.એસ.ઇ., મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ)

⇒ શીખવવાના કૌશલ્યો

⇒ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ

⇒ શિક્ષણમાં નવીનીકરણ લાવવાની આવડત

⇒ આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય.

⇒ શિક્ષણમાં નવીન પ્રવિધિઓનું જ્ઞાન અને અમલીકરણ

⇒ ક્રિયાત્મક સંશોધન

⇒ SCE (શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન)

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 11  શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતા

582

ક્વિઝ - 12 શૈક્ષણિક અભિયોગ્યતા -: પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યુ છે?

2 / 10

ચિલ્ડ્રન યુનિવર્સિટી કયુ સામયિક બહાર પાડે છે?

3 / 10

ગુજરાતમાં  સચિવશ્રી, પ્રાથમિક અને માધ્યમિક, શિક્ષણ વિભાગ તરીકે હાલમાં કોણ કાર્યરત છે?

4 / 10

ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા નામે ઓળખાય છે.?

5 / 10

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયુ સામયિક બહાર પાડે છે?

6 / 10

જી.સી.આર.ટી.ઇ. નુ બિલ્ડીંગ  કયા નામે ઓળખાય છે.?

7 / 10

રાજ્યની માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ માં NCERT ના અનુવાદિત પાઠ્યપુસ્તકનો અમલ કયારથી થયો છે?

8 / 10

જી.સી.ઇ.આર.ટી. કયુ સામયિક બહાર પાડે છે?

9 / 10

ગુજરાતમાં  રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી તરીકે હાલમાં કોણ કાર્યરત છે?

10 / 10

ભારતમાં પરીક્ષા સુધારણા અંગે એન.સી.ઇ.આર.ટી. નવી દિલ્હી આવી કયા શિક્ષણશાસ્ત્રીએ માર્ગદર્શન આપ્યુ હતુ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply