આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 12 શાળાકીય નેતૃત્વ

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 12 શાળાકીય નેતૃત્વમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ મેનેજમેન્ટના મૂળ સિદ્ધાંતો

⇒ શાળાના સંદર્ભમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો

⇒ વ્યવસ્થાપનના કાર્યો અને ફરજો

⇒ માનવ સંશાધનના સિદ્ધાંતો

⇒ પ્રેરણા (મોટીવેશન)

⇒ નિર્ણય હેતૂથી માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન

⇒ નેતૃત્વના ગુણો

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 12 શાળાકીય નેતૃત્વ

[ays_quiz id=”47″]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *