HMAT PAPER-2 QUIZ No. 15 અધિનિયમ – 1972

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

♦ પ્રશ્નપત્ર – ર માં વહીવટી સંચાલનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.

⇒ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું માળખું, તેની કચેરીઓનું કાર્ય અને પરસ્પર વ્યવહારતેમજ આંતર સંબંધો (શિક્ષણ વિભાગ, કમિશ્નર કચેરી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વિગેરે)

⇒ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨.

⇒ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪.

⇒ ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪.

ક્વિઝ – 15 અધિનિયમ – 1972

⇒ ક્વિઝ – 15 અધિનિયમ – 1972માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972નો સમાવેશ કરવામા આવ્યો છે.

335

ક્વિઝ - 15 :- ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 ની કલમ-35માં કઇ બાબતની જોગવાઇ કરવામાં આવી છે?

2 / 10

બોર્ડે આગામી નાણાંકીય વર્ષ માટે બોર્ડની આવક અને ખર્ચના બજેટના અંદાજો રાજ્ય સરકારને ક્યારે સાદર કરવાના હોય છે?

3 / 10

‘ ઉપનિયમો કરવાની બોર્ડની સત્તા ’ આ બાબત અધિનિયમની કઇ કલમમાં જોવા મળશે?

4 / 10

‘બોર્ડના સભ્યોના હોદ્દાની મુદ્દત’ આ બાબત અધિનિયમની કઇ કલમમાં જોવા મળશે?

5 / 10

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972માં કુલ કેટલા પ્રકરણ છે?

6 / 10

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક વર્ષે ઓછામાં ઓછી કેટલીવાર મળવી જોઇએ?

7 / 10

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 અંતર્ગત બોર્ડની ખાસ સભા બોલાવવા માટે બોર્ડના કુલ સભ્યો પૈકી ઓછામા ઓછા કેટલા સભ્યોની લેખિત વિનતિ જરૂરી છે.?

8 / 10

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 અંતર્ગત બોર્ડના કોઇ સભ્યની જગ્યા ખાલી પડે તો બોર્ડે કયા માધ્યમ દ્વારા જાહેરાત કરવી જોઇએ?

9 / 10

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 ની કલમ-44માં કઇ બાબતની જોગવાઇ કરવામાં આવી છે?

10 / 10

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ને કઇ તારીખના રોજ રાષ્ટ્રપતિએ અનુમતિ આપી?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply