HMAT PAPER-2 QUIZ No. 13 વિનિયમો – 1972

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

♦ પ્રશ્નપત્ર – ર માં વહીવટી સંચાલનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.

⇒ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું માળખું, તેની કચેરીઓનું કાર્ય અને પરસ્પર વ્યવહારતેમજ આંતર સંબંધો (શિક્ષણ વિભાગ, કમિશ્નર કચેરી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વિગેરે)

⇒ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨.

⇒ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪.

⇒ ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪.

♦ ક્વિઝ – 13 વિનિયમો – 1972

⇒ ક્વિઝ – 13 વિનિયમો – 1972માં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪નો સમાવેશ કરવામા આવ્યો છે.

299

ક્વિઝ - 11 :- ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974‘ અનુસાર 'શાળાવર્ષ' એટલે .....

2 / 10

પ્રવર્તમાન જોગવાઇ મુજબ માધ્યમિક શાળામાં 1500 કરતાં વધુ વિદ્યાર્થીઓ હોય તો કેટલા પટાવાળાઓનું મહેકમ મળશે?

3 / 10

પ્રવર્તમાન જોગવાઇ મુજબ માધ્યમિક શાળામાં 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓ હોય તો કેટલા કારકુની સ્ટાફનું મહેકમ મળશે?

4 / 10

જો તમારી માધ્યમિક શાળામાં 16 વર્ગો હોય તો કેટલા સુપરવાઇઝરની જગા મળવાપાત્ર થશે?

5 / 10

8,000 થી ઓછી વસતી ધરાવતા ગામની નોંધાયેલી માધ્યમિક શાળા પોતાના ગામમાં જ શાળાને પોતાની માલિકીના મકાનમાંથી ભાડાના મકાનમાં સ્થળ ફેરફારની દરખાસ્ત કરે છે. આ દરખાસ્ત કોણ મંજુર કરશે?

6 / 10

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 નાં કયા વિનિયમમાં કામના ક્લાકો અને સ્ટાફની હાજરી બાબતની જોગવાઇ વર્ણવી છે?

7 / 10

રજીસ્ટર થયેલી શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની શરતો ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974’ નાં કયા વિનિયમથી નક્કી થયેલ છે?

8 / 10

‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974‘ કયારથી અમલમાં આવેલ છે?

9 / 10

તમારી માધ્યમિક શાળાનાં એક પટાવાળાની જન્મ તારીખ 20/09/1962 છે. તો તેઓ કયા સમય સુધીનાં પગાર માટે હક્કદાર ગણાશે?

10 / 10

‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો - 1974’ એ 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ અધિનિયમ - 1972'ની કઇ કલમ હેઠળ રચાયેલ છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply