આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 11 શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતામાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ શિક્ષણપંચો અને શિક્ષણ નીતિ, શિક્ષણમાં નૂતન પ્રવાહો, શિક્ષણ સુધારણા અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ), રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા-૨૦૦૫, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓનું માળખું અને કાર્યો (એન.સી.ઇ.આર.ટી., નુપા, એન.સી.ટી.ઇ.,સી.બી.એસ.ઇ., મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ)
⇒ શીખવવાના કૌશલ્યો
⇒ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ
⇒ શિક્ષણમાં નવીનીકરણ લાવવાની આવડત
⇒ આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય.
⇒ શિક્ષણમાં નવીન પ્રવિધિઓનું જ્ઞાન અને અમલીકરણ
⇒ ક્રિયાત્મક સંશોધન
⇒ SCE (શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન)
આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.