“રાષ્ટ્રપિતા” મહાત્મા ગાંધીના જન્મદિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 2જી ઑક્ટોબરે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. તે ભારતની ત્રણ રાષ્ટ્રીય રજાઓ પૈકીની એક છે. આ દિવસે સરકારી કચેરીઓ, પોસ્ટ ઓફિસો અને શાળા – કોલેજો બંધ રહે છે. તેમને આઝાદીની લડાઈમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે યાદ કરવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં મહાત્મા ગાંધીએ જે નવતર ટેકનિક વિકસાવી હતી તે “સત્યાગ્રહ” અહિંસક જનસંગ્રામ હતી. ચાલો આપણે મહાત્મા ગાંધી અને ગાંધી જયંતિ વિશેના કેટલાક રસપ્રદ પ્રશ્નો MAHATMA GANDHIJI QUIZ આપીને હલ કરીએ.
MAHATMA GANDHIJI QUIZ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો. ક્વિઝ આપતા પહેલા “રાષ્ટ્રપિતા” મહાત્મા ગાંધીના જીવન પરિચય જાણવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.જેમા તેમના જીવન વિશે અને બ્રિટિશ શાસનથી આઝાદી મેળવવામાં મદદ કરવા માટે તેમણે કરેલા સંઘર્ષ વન લાઇનર પ્રશ્નોના જવાબો (One Liner Questions – Mahatma Gandhiji) સ્વરૂપે જાણી શકશો.
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
મહાત્મા ગાંધીજીને પ્રિય ભજન “વૈષ્ણવજન તો તેને કહીએ જે” સાંભળતા સાંભળતા ક્વિઝ આપો.
[ays_quiz id=”26″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે MAHATMA GANDHIJI QUIZ ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”26″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]