ધોરણ 10 તમામ વિષયોના નમૂનાના પ્રશ્નપત્રો અને તેનુ સોલ્યુશન – વર્ષ 2023-24

std-10-model-questions-paper-2023-24

std-10-model-questions-paper-2023-24 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 થી ધોરણ – 9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે અન્વયે અત્રેની કચેરી દ્વારા ધોરણ -10ના નીચે દર્શાવેલ વિષયોના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે સામેલ છે.

ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભાર શૈક્ષણિક વર્ષ – 2023-24 થી અમલમાં રહેશે.ધો.10  વાર્ષિક પરીક્ષાના તમામ વિષયોના નમૂનાના પ્રશ્નપત્રો અને તેનુ સોલ્યુશન std 10 model questions paper – વર્ષ 2023-24 માટે  બહાર પાડવામાં આવ્યા છે.તેની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ગુજરાતી પ્રથમ ભાષા

અંગ્રેજી દ્વિતીય ભાષા

હિન્દી દ્વિતીય ભાષા

ગણિત બેઝિક

ગણિત સ્ટાન્ડર્ડ

વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન

std-10-model-questions-paper-2023-24

આ પણ વાંચો :-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10, ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ ના તમામ વિષયોના આદર્શ ઉત્તરવહીઓ Model Answer Sheet પ્રકાશિત કરવામાં આવી છે.

બોર્ડની આદર્શ ઉત્તરવહીઓ

Gujarati Nibandhmala ગુજરાતી નિબંધમાળા :- નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply