ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.અહી, PRAKHARTA SODH KASOTI QUIZ NO :- 7 P-2 Q-1 to 40 (MATHS) પ્રશ્નપત્ર – 2 (ગણિતના પ્ર.1 થી40)ની ક્વિઝ આપવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનની ચકાસણી કરી શક્શે.
♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.
♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.
♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.
♦ આ ઓનલાઇન ક્વિઝ 40 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 60 મિનિટ રહેશે.
ક્વિઝને વધુ સારી રીતે આપવા માટે ગણિતમાં દાખલાની ટૂંકી ગણતરી કરવા માટે એક કાગળ અને પેનન ઉપયોગ કરો.
[ays_quiz id=”153″]
[ays_quiz_leaderboard id=”153″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]
આ ઉપરાંત બીજી ક્વિઝ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.