REPUBLIC DAY QUIZ : ATTEMPT 20 MCQs ON 26TH JANUARY NOW!

REPUBLIC DAY QUIZ

ભારતનો પ્રજાસત્તાક દિવસ REPUBLIC DAY QUIZ એ દર વર્ષે 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય તહેવાર છે.  આ દિવસે, રાજધાની શહેર નવી દિલ્હીમાં એક ભવ્ય પરેડ યોજાય છે, જેમાં વિશ્વભરના મહાનુભાવો તેમજ દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.

પ્રજાસત્તાક દિવસ 2024ની પરેડની થીમ ‘વિકસીત ભારત’ અને ભારત – લોકશાહીની માતા છે. ભારતીય રાજ્યોની વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતી અનોખી ટેબ્લો જોવી એ ખરેખર ગર્વની ક્ષણ છે.

પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ તરફ આગળ વધે છે. તેમાં વિવિધ રાજ્યો અને સાંસ્કૃતિક જૂથોનું પ્રતિનિધિત્વ સાથે ભારતના સાંસ્કૃતિક અને લશ્કરી વારસાનું પ્રદર્શન શામેલ છે.

ભારતના રાષ્ટ્રપતિ પણ આ દિવસે એક ભાષણ આપે છે, જેમાં દેશની સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં આવે છે અને ભવિષ્ય માટે સરકારની યોજનાઓ રજૂ કરવામાં આવે છે. તેના વિશે વધુ જાણવા માટે ભારતના ગણતંત્ર દિવસ પર આ ક્વિઝ લો.

આ ક્વિઝનો ઉદ્દેશ્ય  વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી દેશભક્તિ ઉત્પન્ન કરવાનો છે.વિદ્યાર્થીઓ અને પ્રજાજનોમાં ભારત પ્રત્યેની નિષ્ઠા અને ગૌરવ તેમજ ભારત વિશેના જ્ઞાનમા વધારો થાય તે હેતુથી આ ક્વિઝનુ આયોજન કરવામાં આવ્યુ છે.

♦આ ક્વિઝમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન વિશે

→ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો જેવાકે ફળ, ફુલ, રમત, પ્રાણી, પક્ષી વગેરે વિશે

→ સ્વતંત્ર્યસેનાનીઓ અને રાજનેતાઓએ આપેલ ઉક્તિ, નારા અને સૂત્ર વિશે

→ ભારતના રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વિશે

→ સ્વતંત્ર્યસેનાનીઓ અને રાજનેતાઓના ઉપનામ વિશે

♦ આ REPUBLIC DAY QUIZ ક્વિઝમાં ભારત દેશનો કોઇપણ નાગરિક ભાગ લઇ શકશે.

♦ આ ઓનલાઇન ક્વિઝ 20 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 10 મિનિટ રહેશે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ આ ઓનલાઇન ક્વિઝમાં લોગ-ઇન થતી વખતે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.  ત્યાર બાદ પોતાનું પુરુ નામ અને ઇમેલ આઇડી લખવાનો રહેશે.

♦ જો આ ક્વિઝમાં તમારા 70% કે તેથી વધુ ગુણ આવશે તો આપના ઇ મેલમાં સરસ મજાનુ સર્ટિફિકેટ આપવામાં આવશે. તેથી નામના કોલમમાં પુરુ નામ લખવાનુ રહેશે.

♦ ક્વિઝમાં મેળવેલ રેંક જાણી શક્શો. રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

274
REPUBLIC DAY QUIZ

REPUBLIC DAY QUIZ

પ્રજાસત્તાક દિવસ ક્વિઝ

પોતાનું પુરુ નામ, ઇ-મેલ  લખો.

1 / 20

ભારતનુ રાષ્ટ્રીય ફળ કયુ છે.?

2 / 20

ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શુ સૂચવે છે.?

3 / 20

''સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને પ્રાપ્ત કરીને જ હુ જંપીશ" - આ ઉક્તિ કોની છે.?

4 / 20

ભારતના રાષ્ટ્રધ્વજની  લંબાઇ - પહોળાઇનુ પ્રમાણ કેટલુ છે.?

5 / 20

ભારતનુ રાષ્ટ્રીય વૃક્ષ કયુ છે.?

6 / 20

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?

7 / 20

''સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા" - આ ઉક્તિ કોની છે.?

8 / 20

નીચેનામાંથી લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે.?

9 / 20

"જય હિન્દ" - આ નારો કોણે આપ્યો છે.?

10 / 20

નીચેનામાંથી સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે.?

11 / 20

ભારતનુ રાષ્ટ્રીય સૂત્ર કયુ છે.?

12 / 20

ભારતના રાષ્ટ્રગાન વંદે માતરમના રચયિતા કોણ છે.?

13 / 20

સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

14 / 20

ભારતની રાષ્ટ્રીય રમત કઇ છે.?

15 / 20

ભારતનુ રાષ્ટ્રીય પક્ષી કયુ છે.?

16 / 20

''કરો યા મરો" - આ નારો કોણે આપ્યુ છે.?

17 / 20

ભારતનુ રાષ્ટ્રગીત જન ગણ મન કેટલી સેકંડ્મા ગાવામાં આવે છે.?

18 / 20

ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શુ સૂચવે છે.?

19 / 20

"ઇન્કલાબ ઝિંદાબાદ" - આ નારો કોણે આપ્યો છે.?

20 / 20

''જય જવાન, જય કિસાન" - આ નારો કોણે આપ્યુ છે.?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
1Patel Karm AjayKumar100 %42 seconds20 / 20
2Kumbhani Amisha Niteshbhai100 %51 seconds20 / 20
3Naimudin M.Parasara100 %57 seconds20 / 20
4Veer100 %57 seconds20 / 20
5Kumbhani Amisha Niteshbhai100 %1 minutes 7 seconds20 / 20
6NAKUM FARHAN SAKILBHAI100 %1 minutes 10 seconds20 / 20
7Sabir kukad100 %1 minutes 10 seconds20 / 20
8Chaudhary sejal ben Dhanabhai100 %1 minutes 11 seconds20 / 20
9GOHIL BHUMIKA DILIPSINH100 %1 minutes 19 seconds20 / 20
10Kailash THAkor100 %1 minutes 23 seconds20 / 20
11Jamnesha daxa dineshbhai100 %1 minutes 24 seconds20 / 20
12Nileshkumar Vajirbhai Patel100 %1 minutes 28 seconds20 / 20
13Makwana Purva Jayendrabhai100 %1 minutes 32 seconds20 / 20
14DR.ASNUR PATHAN100 %1 minutes 32 seconds20 / 20
15Kalpana Patel100 %1 minutes 33 seconds20 / 20
16Chaudhary aruna Ben Dhanaji100 %1 minutes 34 seconds20 / 20
17Sejalben Jagjivandas Modi100 %1 minutes 38 seconds20 / 20
18Chauhan Daxa Dipubhai100 %1 minutes 42 seconds20 / 20
19D.R.Rojasara100 %1 minutes 46 seconds20 / 20
20Bharat Dhuliya100 %1 minutes 46 seconds20 / 20
21Ahmad Usmangani Lodha100 %1 minutes 50 seconds20 / 20
22Pratham100 %1 minutes 51 seconds20 / 20
23Modi MAN100 %1 minutes 53 seconds20 / 20
24MAHMADHANIF I.PATHAN100 %1 minutes 54 seconds20 / 20
25YOGESHKUMAR KALYANJI LAD100 %2 minutes 3 seconds20 / 20
26Ashok dodiya100 %2 minutes 17 seconds20 / 20
27Ibrahim Hasan Khorajiya100 %2 minutes 36 seconds20 / 20
28GOHEL NEEL100 %2 minutes 36 seconds20 / 20
29Kamini A. Pawar100 %2 minutes 47 seconds20 / 20
30MR.KASHISHBHAI BHARATBHAI SHAH100 %3 minutes 1 seconds20 / 20
31MAISURIYA KINJAL MAHENDRABHAI100 %3 minutes 2 seconds20 / 20
32Kesha rabari100 %3 minutes 47 seconds20 / 20
33Patel priyankakumari jayeshbhai100 %3 minutes 48 seconds20 / 20
34Hitesh Chaudhary100 %4 minutes 13 seconds20 / 20
35BAMBHANIYA NILESHKUMAR NARANBHAI95 %51 seconds19 / 20
36NIKESHKUMAR NARANBHAI BAMBHANIYA95 %58 seconds19 / 20
37Kumbhani Amisha Niteshbhai95 %1 minutes19 / 20
38Suhashi95 %1 minutes 3 seconds19 / 20
39Kumbhani Amisha Niteshbhai95 %1 minutes 15 seconds19 / 20
40BAMBHANIYA NILESHBHAI NARANBHAI95 %1 minutes 17 seconds19 / 20
41Shakilbhai Nazirbhai Shaikh95 %1 minutes 19 seconds19 / 20
42Mehul95 %1 minutes 20 seconds19 / 20
43Manishaben V Nathwani95 %1 minutes 22 seconds19 / 20
44Kadir vahora95 %1 minutes 23 seconds19 / 20
45Chauhan sir95 %1 minutes 25 seconds19 / 20
46Sabbir kukad95 %1 minutes 31 seconds19 / 20
47Jamnesha daxa dineshbhai95 %1 minutes 34 seconds19 / 20
48Dhairya Harivadan Patel95 %1 minutes 40 seconds19 / 20
49FITOZBHAI SHAIKH95 %1 minutes 41 seconds19 / 20
50Sheikh Hanifbhai Majidbhai95 %1 minutes 48 seconds19 / 20
51Patel Pari AjayKumar95 %2 minutes 1 seconds19 / 20
52ISOTIYA GAURAV95 %2 minutes 25 seconds19 / 20
53Ishvarbhai patel95 %2 minutes 42 seconds19 / 20
54Banga javedbhai Husainbhai90 %1 minutes 12 seconds18 / 20
55Raghu makwana90 %1 minutes 20 seconds18 / 20
56Maargi90 %1 minutes 29 seconds18 / 20
57Naimudin M.Parasara90 %1 minutes 32 seconds18 / 20
58Rinal Pandya90 %1 minutes 34 seconds18 / 20
59Chinjal Baldevbhai Patel90 %1 minutes 36 seconds18 / 20
60Karshan90 %1 minutes 51 seconds18 / 20
61Kamini A. Pawar90 %1 minutes 54 seconds18 / 20
62Patel Pari AjayKumar90 %2 minutes18 / 20
63Ketan90 %2 minutes 22 seconds18 / 20
64Makwana Purva Jayendrabhai90 %2 minutes 27 seconds18 / 20
65SHEIKH HANIFBHAI MAJIDBHAI90 %2 minutes 35 seconds18 / 20
66Kamleshkumar Kanaiyalal Maheta90 %2 minutes 40 seconds18 / 20
67Kumbhani Amisha Niteshbhai90 %2 minutes 43 seconds18 / 20
68Kamini A. Pawar90 %2 minutes 46 seconds18 / 20
69T90 %3 minutes 9 seconds18 / 20
70USMANGANI G SHAIKH90 %3 minutes 30 seconds18 / 20
71Paragkumar Parikh90 %3 minutes 42 seconds18 / 20
72Usmangani Habibbhai Lodha90 %3 minutes 49 seconds18 / 20
73Chauhan siraj90 %3 minutes 55 seconds18 / 20
74Rojasara Dilipkumar Ramjibhai90 %4 minutes 28 seconds18 / 20
75Chauhan mahendrasinh prabhatsinh85 %1 minutes 34 seconds17 / 20
76Patel Bharatkumar R85 %1 minutes 35 seconds17 / 20
77mrugank thakor85 %1 minutes 35 seconds17 / 20
78Jamnesha daxa dineshbhai85 %1 minutes 43 seconds17 / 20
79Shaikh Mustakbhai R85 %1 minutes 46 seconds17 / 20
80MAKSUDBHAI85 %1 minutes 46 seconds17 / 20
81Pratham85 %1 minutes 48 seconds17 / 20
82Shekh Mahmad Maksud GULAM85 %1 minutes 53 seconds17 / 20
83ડૉ.મયૂર એમ.દવે85 %1 minutes 58 seconds17 / 20
84Kadir vahora85 %2 minutes 2 seconds17 / 20
85Luhar Asha Ben narseng bhai85 %2 minutes 3 seconds17 / 20
86Luhar Asha Ben narseng bhai85 %2 minutes 21 seconds17 / 20
87MAHMADHANIF PATHAN85 %2 minutes 25 seconds17 / 20
88Ashvin Gamit85 %2 minutes 34 seconds17 / 20
89A R Shaikh85 %2 minutes 41 seconds17 / 20
90Pranay Buch85 %2 minutes 41 seconds17 / 20
91Anam Tirmizi85 %2 minutes 45 seconds17 / 20
92Shahnavaz Nazirbhai jamadar85 %2 minutes 52 seconds17 / 20
93Yug85 %2 minutes 59 seconds17 / 20
94Luhar Asha Ben narseng bhai85 %3 minutes 22 seconds17 / 20
95Dilipkumar Ramjibhai Rojasara85 %3 minutes 31 seconds17 / 20
96Nitikshaben Naranbhai Patel85 %3 minutes 49 seconds17 / 20
97Patel Dharmi Narendrabhai85 %3 minutes 54 seconds17 / 20
98Ishvarlal bhemjibhai parmar85 %3 minutes 57 seconds17 / 20
99Kamlesh Limbachiya85 %4 minutes 12 seconds17 / 20
100NITIN RAJESHBHAI VASAVA80 %1 minutes 22 seconds16 / 20
101GULAB MANSURI80 %1 minutes 28 seconds16 / 20
102Virani Meet Vijaybhai80 %1 minutes 30 seconds16 / 20
103Nishit Adhvaryu80 %1 minutes 32 seconds16 / 20
104Parmar Diya Rajendra sinh80 %1 minutes 33 seconds16 / 20
105Parmar Diya Rajendra Sinh80 %1 minutes 35 seconds16 / 20
106Basiya krishna80 %2 minutes 3 seconds16 / 20
107Sabir kukad80 %2 minutes 5 seconds16 / 20
108Patel Bharatkumar Ravajibhai80 %2 minutes 10 seconds16 / 20
109mrugank thakor80 %2 minutes 10 seconds16 / 20
110Chauhan Melabhai Sharadbhai80 %2 minutes 17 seconds16 / 20
111Atulkumar Joshi80 %2 minutes 18 seconds16 / 20
112Rajpurohit Ashok Singh hirsingh80 %2 minutes 20 seconds16 / 20
113Harivadan Shantilal Patel80 %2 minutes 41 seconds16 / 20
114Chaudhary sureshakumar Dhanabhai80 %2 minutes 53 seconds16 / 20
115RAJESHBHAI NATVARBHAI LABANA80 %3 minutes 3 seconds16 / 20
116Karan v Padhiyar80 %3 minutes 10 seconds16 / 20
117Rafik vahora80 %3 minutes 22 seconds16 / 20
118PARESHBHAI R ROHIT80 %3 minutes 24 seconds16 / 20
119YOGESHKUMAR KALYANJI LAD80 %3 minutes 30 seconds16 / 20
120PATEL MANISH KUMAR RAMANLAL80 %3 minutes 37 seconds16 / 20
121MahammadShahir A. Sheikh80 %4 minutes 53 seconds16 / 20
122H___c80 %4 minutes 56 seconds16 / 20
123Jagani Dhvani Rameshbhai80 %5 minutes 29 seconds16 / 20
124Sajma Aerandiwala80 %8 minutes 41 seconds16 / 20
125SANJANA VASAVA75 %1 minutes 25 seconds15 / 20
126RATHOD MOIN SABIRBHAI75 %1 minutes 43 seconds15 / 20
127Bharat Dhuliya75 %1 minutes 44 seconds15 / 20
128Jignaben Bhatt75 %1 minutes 49 seconds15 / 20
129S M Shaheriya75 %2 minutes 4 seconds15 / 20
130Luhar Asha Ben narseng75 %2 minutes 13 seconds15 / 20
131Mori vipul n .75 %2 minutes 18 seconds15 / 20
132S.M.Shaheriya75 %2 minutes 23 seconds15 / 20
133SADDAM R BALOCH75 %2 minutes 29 seconds15 / 20
134SHEIKH HANIFBHAI MAJIDBHAI75 %2 minutes 35 seconds15 / 20
135Sachi75 %2 minutes 43 seconds15 / 20
136Nileshkumar Vajirbhai Patel75 %2 minutes 52 seconds15 / 20
137Abdul Sattar S . Sheikh75 %3 minutes 7 seconds15 / 20
138Luhar Asha Ben narseng bhai75 %3 minutes 15 seconds15 / 20
139H___75 %3 minutes 26 seconds15 / 20
140Sahil75 %3 minutes 31 seconds15 / 20
141N.k.parmar75 %3 minutes 33 seconds15 / 20
142Yogeshkumar Kalyanji Lad75 %3 minutes 35 seconds15 / 20
143Sejalben Jagjivandas Modi75 %3 minutes 56 seconds15 / 20
144Ibrahim Hasan Khorajiya75 %4 minutes 27 seconds15 / 20
145SEVAK MAHESHKUMAR SOMESHWAR75 %4 minutes 43 seconds15 / 20
146Paragkumar Parikh75 %5 minutes 47 seconds15 / 20
147Rathod vijaykumar pravinbhai75 %5 minutes 59 seconds15 / 20
148PATEL PARI AJAYKUMAR75 %9 minutes 33 seconds15 / 20
149Priyankakumari jayeshbhai Patel75 %10 minutes 2 seconds15 / 20
150ZANKHNA VASAVA70 %1 minutes 4 seconds14 / 20
151Malivad jagatpal malubhai70 %1 minutes 41 seconds14 / 20
152Patel Krutarth Harshadbhai70 %1 minutes 45 seconds14 / 20
153Parmar Diya Rajendra sinh70 %1 minutes 49 seconds14 / 20
154J70 %1 minutes 50 seconds14 / 20
155BAMBHANIYA NILESHBHAI NARANBHAI70 %1 minutes 53 seconds14 / 20
156PARIXITKUMAR BHATIYA70 %2 minutes 6 seconds14 / 20
157Parmar Diya Rajendra sinh70 %2 minutes 17 seconds14 / 20
158FIROZBHAI SHAIKH70 %2 minutes 29 seconds14 / 20
159PARMAR VASANTBHAI DANABHAI70 %2 minutes 33 seconds14 / 20
160Kumbhani Amisha Niteshbhai70 %2 minutes 35 seconds14 / 20
161Kalpana Patel70 %2 minutes 54 seconds14 / 20
162Thakor Mahammadzuber N70 %2 minutes 54 seconds14 / 20
163Seema70 %2 minutes 57 seconds14 / 20
164Sana Jeelani70 %3 minutes 5 seconds14 / 20
165Patel Kamalkumar Lalubhai70 %3 minutes 8 seconds14 / 20
166Manishaben V Nathwani70 %3 minutes 10 seconds14 / 20
167Harshad Kumar kacharabhai joshi70 %3 minutes 14 seconds14 / 20
168Panchasara Neel kiritbhai70 %3 minutes 18 seconds14 / 20
169Lalabhai .c.Rathva70 %4 minutes 11 seconds14 / 20
170Panchasara Neel70 %4 minutes 50 seconds14 / 20
171Chintankumar H Salat70 %5 minutes 4 seconds14 / 20
172S K M70 %9 minutes 48 seconds14 / 20
173Pravinbhai Jashbhai Solanki70 %10 minutes 2 seconds14 / 20
174VIRANI MEET VIJAYBHAI65 %1 minutes 25 seconds13 / 20
175Ashok dodiya65 %1 minutes 45 seconds13 / 20
176Amita Naik65 %1 minutes 45 seconds13 / 20
177Raghu makwana65 %1 minutes 46 seconds13 / 20
178Vaniya Nikunj65 %1 minutes 55 seconds13 / 20
179VASANI RAJESH SUKHABHAI65 %1 minutes 56 seconds13 / 20
180Shakilbhai Nazirbhai Shaikh65 %1 minutes 57 seconds13 / 20
181Shaikh Tohida65 %2 minutes 11 seconds13 / 20
182Suhashi65 %2 minutes 14 seconds13 / 20
183malivad jagatpal Malubhai65 %2 minutes 15 seconds13 / 20
184Chinjal Baldevbhai Patel65 %2 minutes 23 seconds13 / 20
185Patel sonalben manharbhai65 %2 minutes 28 seconds13 / 20
186Irasad65 %2 minutes 37 seconds13 / 20
187M.65 %2 minutes 38 seconds13 / 20
188Shekh M.G.65 %2 minutes 43 seconds13 / 20
189Irfan maiyuddin zina65 %2 minutes 52 seconds13 / 20
190NAGAR OM KETAN KUMAR65 %2 minutes 58 seconds13 / 20
191Kirpal Manekiya65 %3 minutes13 / 20
192Aarti65 %3 minutes 4 seconds13 / 20
193Dabhi vanita65 %3 minutes 22 seconds13 / 20
194HIRABHAI KANABHAI Vankar65 %3 minutes 28 seconds13 / 20
195Shaikhsalva65 %3 minutes 34 seconds13 / 20
196Makwana Purva Jayendrabhai65 %3 minutes 38 seconds13 / 20
197Nitikshaben Naranbhai Patel65 %4 minutes 25 seconds13 / 20
198Gamit sweety J.65 %4 minutes 56 seconds13 / 20
199Sajeda60 %1 minutes 23 seconds12 / 20
200Amita Naik60 %1 minutes 52 seconds12 / 20
201Salia Bhumi Hemantkumar60 %1 minutes 56 seconds12 / 20
202Katara priyanshiben Rameshbhai60 %1 minutes 57 seconds12 / 20
203Jignesh Prajapati60 %2 minutes 9 seconds12 / 20
204Karshan official60 %2 minutes 24 seconds12 / 20
205Mustakbhai R Shaikh60 %2 minutes 29 seconds12 / 20
206Pankaj s panchal60 %2 minutes 29 seconds12 / 20
207Dipak60 %2 minutes 36 seconds12 / 20
208મયૂર દવે60 %2 minutes 39 seconds12 / 20
209Srushti shaileshbhai Bhavsar60 %2 minutes 51 seconds12 / 20
210Anita Shrikrishna Umrekar60 %2 minutes 54 seconds12 / 20
211Pravin Panchal60 %3 minutes 6 seconds12 / 20
212GOHEL NEEL60 %3 minutes 7 seconds12 / 20
213Sabir kukad60 %4 minutes 3 seconds12 / 20
214Aditi Joshi60 %5 minutes 33 seconds12 / 20
215Malek Alsifa Muktyar Ahemad60 %5 minutes 35 seconds12 / 20
216Rathod vijaykumar pravinbhai60 %9 minutes 10 seconds12 / 20
217ISHVARBHAI B. Patel60 %10 minutes 3 seconds12 / 20
218MANSURI GULABBHAI55 %1 minutes 37 seconds11 / 20
219Dipak Rathod55 %1 minutes 49 seconds11 / 20
220Pratham55 %1 minutes 55 seconds11 / 20
221Jamnesha daxaben dineshbhai55 %2 minutes 10 seconds11 / 20
222Vidhyaparmar55 %2 minutes 13 seconds11 / 20
223Soni Namita chandravadan55 %2 minutes 42 seconds11 / 20
224G v55 %2 minutes 44 seconds11 / 20
225Gohil laxmi55 %2 minutes 50 seconds11 / 20
226Patel Bharatkumar Ravajibhai55 %2 minutes 55 seconds11 / 20
227Kailash thakor55 %3 minutes 11 seconds11 / 20
228Parmar Mahila popatbhai55 %3 minutes 20 seconds11 / 20
229Kanchanben Revabhai Patel55 %3 minutes 55 seconds11 / 20
230Chaudhary roshani ben Narashiji55 %4 minutes 7 seconds11 / 20
231MAISURIYA JAY MAHENDRABHAI55 %5 minutes 46 seconds11 / 20
232Jamnesha chndrikaben premaji50 %1 minutes 57 seconds10 / 20
233Parmarharshil50 %2 minutes 8 seconds10 / 20
234Aarati solanki50 %2 minutes 8 seconds10 / 20
235Solanki Vishvajitsinh50 %2 minutes 15 seconds10 / 20
236Chinjal Patel50 %2 minutes 33 seconds10 / 20
237Bharat Dhuliya50 %3 minutes 15 seconds10 / 20
238Patel Krutarth Harshadbhai50 %3 minutes 56 seconds10 / 20
239Joshi prakashkumar vinuprasad50 %4 minutes 14 seconds10 / 20
240MR.KASHISHBHAI BHARATBHAI SHAH50 %9 minutes 52 seconds10 / 20
241Pratham45 %1 minutes 17 seconds9 / 20
242Desai Mahi Maheshbhai45 %2 minutes 4 seconds9 / 20
243Patel priyankakumari jayeshbhai45 %2 minutes 21 seconds9 / 20
244Bhavika samecha45 %2 minutes 27 seconds9 / 20
245Mistri Urvshi45 %2 minutes 28 seconds9 / 20
246Pokiya Mahi pareshbhai45 %2 minutes 39 seconds9 / 20
247Srushti Bhavsar45 %2 minutes 44 seconds9 / 20
248Kesha rabari45 %2 minutes 47 seconds9 / 20
249Thakor Ashok bhai kuvarsihji45 %2 minutes 59 seconds9 / 20
250Pandya Rinal45 %3 minutes 30 seconds9 / 20
251Haji Umarfaruk Haji Suleman Dola45 %3 minutes 43 seconds9 / 20
252Patel dhruvi bhaveshbhai45 %3 minutes 49 seconds9 / 20
253Patel Dharmi Narendrabhai45 %5 minutes 9 seconds9 / 20
254Modi man40 %1 minutes8 / 20
255K H Bamaniya40 %1 minutes 14 seconds8 / 20
256Patel jenil40 %1 minutes 46 seconds8 / 20
257Jamnesha Chndrikaben premaji40 %2 minutes 1 seconds8 / 20
258Isotiya gaurav40 %2 minutes 30 seconds8 / 20
259Katara priyanshiben Rameshbhai40 %2 minutes 37 seconds8 / 20
260Janvee revar40 %2 minutes 41 seconds8 / 20
261Ashok dodiya40 %2 minutes 53 seconds8 / 20
262Pratham40 %3 minutes 22 seconds8 / 20
263Pruthvi raj sinh indravijay sinh zala40 %3 minutes 43 seconds8 / 20
264H Chaudhary40 %4 minutes 55 seconds8 / 20
265Pruthvi raj sinh indravijay sinh zala40 %5 minutes 9 seconds8 / 20
266Modi man35 %2 minutes 18 seconds7 / 20
267Chndrikaben35 %3 minutes 9 seconds7 / 20
268Joliya.pallvi35 %3 minutes 27 seconds7 / 20
269Katara priyanshiben Rameshbhai35 %3 minutes 53 seconds7 / 20
270Pratham solanki35 %4 minutes 10 seconds7 / 20
271RABARI PENAL BEN NAGJI BHAI25 %1 minutes 8 seconds5 / 20
272Bamaniya KishorKumar Hamirbhai20 %7 minutes 55 seconds4 / 20
273Patel priyankakumari jayeshbhai0 %11 minutes 2 seconds0 / 20
274A0 %12 minutes 12 seconds0 / 20

Plz share this post

Leave a Reply