ધો.11 સામાન્ય પ્રવાહના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ (વર્ષ 2020 – 21 માટે )

કોવિડ -19 ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ -૨૦૨૦ / ૨૧ માટે ધોરણ -૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં કરવામાં આવેલ ૩૦ % ઘટાડો તેમજ પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ -11 સામાન્ય પ્રવાહના  તમામ વિષયોના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે .

આ પ્રશ્નપત્ર પરિરૂપ અને ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ -૨૦૨૦ / ૨૧ માટે જ અમલમાં રહેશે .

આ પીડીએફ ફાઇલમા નામના મૂળતત્વો, આંકડાશાસ્ત્ર, વાણિજય વ્યવસ્થા અને સંચાલન,એસ.પી.&સીસી, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજયશાસ્ત્ર, તત્વજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ,ચિત્રકામ, મનોવિજ્ઞાન,અંગ્રેજી અને કોમ્પ્યુટર નો સમાવેશ કરવામા આવ્યો છે.

દરેક વિષયના પ્રશ્નપત્ર પરિરૂપ માં હેતુઓ પ્રમાણે ગુણભાર , પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર , યુનિટ પ્રમાણે ગુણભારની વહેચણી તેમજ પ્રશ્નપત્ર નું માળખું ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.


ધોરણ 11 (સામાન્ય પ્રવાહ) એકમ કસોટીના પ્રશ્નપત્રો અને સોલ્યુશન (વર્ષ 2020-21)

Plz share this post

Leave a Reply