STD 9 MATHS CH-10 MCQ QUIZ

STD 9 MATHS CH-10 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 10 વર્તુળની ક્વિઝમાં (STD 9 MATHS CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ વર્તુળ અને તેને સંબંધિત પદો

⇒ જીવાએ કોઇ બિંદુએ આંતરેલો ખૂણો

⇒ કેંદ્વ્રમાંથી જીવા પર દોરેલો લંબ

⇒ ત્રણ બિંદુઓમાંથી વર્તુળ

⇒ સમાન જીવાઓ અને તેમનુ કેંદ્વથી અંતર

⇒ વર્તુળના ચાપે આંતરેલો ખૂણો

⇒ ચક્રિય ચતુષ્કોણ

43

STD 9 MATHS CH-10 MCQ QUIZ

ધો.9 ગણિત

પ્રકરણ - 10

વર્તુળ

પોતાનું  નામ લખો.

1 / 15

વર્તુળનુ ચાપ અને તેના અંત્યબિંદુઓને કેંદ્વ સાથે જોડતી બે ત્રિજયાઓ વચ્ચેના ભાગને _____ કહે છે.

2 / 15

વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતાં રેખાખંડને ‌‌વર્તુળની ‌‌_______ કહે છે.

3 / 15

13 સેમી ત્રિજ્યાવાળા P કેન્દ્રિત વર્તુળની જીવા AB નું કેન્દ્રથી અંતર 5 સેમી હોય, તો AB = _______ સેમી.

4 / 15

અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ ___________ હોય.

5 / 15

વર્તુળમાં અંતર્ગત સમબાજુ ચતુષ્કોણ ___________ છે.

6 / 15

P કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB અને CD ના કેન્દ્ર P થી અંતર અનુક્રમે PM અને PN છે. જો AB > CD, તો PM ______PN .

7 / 15

P કેન્દ્રિત વર્તુળામાં AB જીવા છે. જો ∠PAB = 45° હોય, તો ∆ PAB ______ ત્રિકોણ છે.

8 / 15

વર્તુળની જીવા અને તેને અનુરૂપ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળનો _______ કહે છે.

9 / 15

ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય?

10 / 15

P કેન્દ્રિત વર્તુળની જીવા AB ની લંબાઈ 12 સેમી અને તેનું કેન્દ્રથી અંતર 8 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા _________ સેમી હોય.

11 / 15

ચક્રીય ચતુષ્કોણ XYZW માં ∠X = 2x - 30° અને ∠Z = 4x + 30° હોય, તો ∠Z = _______ .

12 / 15

વર્તુળના બે ભિન્ન બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને ‌‌વર્તુળનુ ‌‌_______ કહે છે.

13 / 15

ચક્રીય ચતુષ્કોણ PQRS માં ∠P : ∠R = 3 : 7 હોય, તો ∠R = ____________

14 / 15

P કેન્દ્રિત વર્તુળામાં AB જીવા છે. જો ∠APB = 60° હોય, તો ∆ PAB ______ ત્રિકોણ છે.

15 / 15

AB અને CD એ P કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. PM અને PN એ P માંથી અનુક્રમે AB અને CD પર દોરેલા લંબ છે. જો AB =12 સેમી, PM = 8 સેમી અને PN = 6 સેમી હોય, તો CD = ________ સેમી.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 MATHS CH-10 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply