STD 9 SCIENCE CH-10 MCQ QUIZ

STD 9 SCIENCE CH-10 MCQ QUIZ
Getting your Trinity Audio player ready...

ધો.9 વિજ્ઞાન  પ્ર – 10  ગુરૂત્વાકર્ષણની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ ગુરૂત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ

⇒ મુકત પતન

⇒ દ્વવ્યમાન (દળ)

⇒ વજન

⇒ ધક્કો અને દબાણ

⇒ ઉત્પ્લાવકતા

⇒ આર્કિમિડીઝનો સિદ્વાંત

⇒ સાપેક્ષ ઘનતા

37

STD 9 SCIENCE CH-10 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 10

ગુરૂત્વાકર્ષણ

પોતાનું  નામ લખો.

1 / 20

Re ત્રિજ્યાવાળી પૃથ્વીના કેન્દ્ર પર, આપેલ પદાર્થનું વજન ......... હોય છે.

2 / 20

પાણીની ઘનતા ......... છે.

3 / 20

પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ......... ના લીધે જકડાયેલું છે.

4 / 20

'G' અને 'g' વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર........ છે.

5 / 20

બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણા બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

6 / 20

1 એકમ દળ ધરાવતા અને 1 એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ ......... કહેવાય છે.

7 / 20

ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય કેટલું છે ?

8 / 20

જો આપેલ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય, તો તે પદાર્થ ...

9 / 20

60 cm લંબાઈ, 40 cm પહોળાઈ અને 20 cm જાડાઈ ધરાવતાં એક બૉક્સની ઉપર એક છોકરી ઊભી છે, તો નીચેનામાંથી કયા કિસ્સામાં છોકરી વડે બૉક્સ પર લાગતું દબાણ વધારે હશે ?

10 / 20

જે ગ્રહનું દળ અને ત્રિજ્યા, પૃથ્વીના દળ અને ત્રિજ્યા કરતાં બમણું હોય, તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે ?

11 / 20

સફરજનના ઝાડ પરથી તૂટેલાં સરજન અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વી વડે સફરજન પર લાગતા બળનું મૂલ્ય F1 છે અને સફરજન વડે પૃથ્વી પર લાગતાં બળનું મુલ્ય F2 છે, તો ...

12 / 20

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમમાં આવતાં G નું મૂલ્ય .....

13 / 20

નીચેના પૈકી કયા સ્થળે g નું મૂલ્ય સૌથી વધુ હશે ?

14 / 20

પૃથ્વીના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ...

15 / 20

પૃથ્વી પર 30 N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે ?

16 / 20

6 kg દળના પદાર્થનું ચંદ્ર પર દળ ......... થશે.

17 / 20

આપેલ પદાર્થનું દળ...

18 / 20

સાપેક્ષ ઘનતા ...

19 / 20

એક પદાર્થને વારાફરતી ત્રણ જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. d1, d2 અને d3 ઘનતાવાળા પ્રવાહીઓમાં તે પદાર્થ અનુક્રમે તેનુ કદ 1/9, 2/11, અને 3/7 ગણું પ્રવાહીની સપાટીની બહાર રહે તેમ તરે છે, તો નીચેનામાંથી સાચો સંબંધ પસંદ કરો.

20 / 20

અસમાન દળ ધરાવતા બે પદાર્થો ચંદ્રની સપાટી નજીક મુક્ત પતન કરે છે,તો...

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply