ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-03 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે ?
(A) શાકભાજી
(B) દાકતરી સારવાર
(C) પેટ્રોલ-ડીઝલ
(D) હોટલમાં જમણ
ઉત્તર :- (C) પેટ્રોલ-ડીઝલ
(2) સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે ?
(A) ચીજવસ્તુઓ
(B) અનાજ
(C) કાચોમાલ
( D) નાણાં
ઉત્તર :- ( D) નાણાં
(3) ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે ?
(A) કાળાબજાર
(B) નફાખોરી
(C) સટ્ટાખોરી
(D) સંગ્રહખોરી
ઉત્તર :- (D) સંગ્રહખોરી
(4) 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઊજવાય છે ?
(A) ગ્રાહક અધિકાર દિન
(B) વિશ્વ ગ્રાહકદિન
(C) ગ્રાહક જાગૃતિ દિન
(D) રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
ઉત્તર :- (B) વિશ્વ ગ્રાહકદિન
(5) કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે ?
(A) ગ્રાહક તકરાર નિવારણ તંત્ર
(B) રાષ્ટ્રીય ઉપભોકતા આયોગ
(C) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન
(D) ગ્રાહક સુરક્ષા આયોગ
ઉત્તર :- (B) રાષ્ટ્રીય ઉપભોકતા આયોગ
(6) ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે
(A) ઇનસાઇટ
(B) ગ્રાહક જાગૃત મંચ
(C) ગ્રાહક શિક્ષણ
(D) કન્ઝ્યુમર ઍક્ટ
ઉત્તર :- (A) ઈનસાઈટ
(7) ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે. ?
(A) BIS
(B) CAC
(C) ISO
(D) FPO
ઉત્તર :- (A) BIS
♦ Instructions ♦
♦ Total number of questions :- 10
♦ Total number of marks :- 10
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
[ays_quiz id=”117″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”117″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]