ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-19 :- ENGLISH GRAMMAR
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) આર્ય પ્રજા અન્ય ક્યા નામે ઓળખાય છે?
ઉત્તર :આર્ય પ્રજા નોર્ડિક નામે ઓળખાય છે.
(2) ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયાં કયાં પ્રાણીઓ દર્શાવાયેલાં છે?
ઉત્તર :ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહ, ઘોડો અને બળદ વગેરે પ્રાણીઓ દર્શાવાયેલાં છે.
(3) ”લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?
(A) ભારત (B) પ્રકૃતિ (C) નદીઓ (D) પનિહારીઓ
ઉત્તર : (C) નદીઓ
(4) નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
(A) શારદા પીઠ-સોમનાથ (B) પોળો ઉત્સવ-વડનગર(C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ-મોઢેરા (D) સીદી સૈયદની જાળી-ભાવનગર
ઉત્તર : (C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ-મોઢેરા
(5) દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?
(A) હિન્દી (B) તમિળ (C) કન્નડ (D) મલયાલમ
ઉત્તર : (A) હિન્દી
♦ Instructions ♦
♦ Total number of questions :- 20
♦ Total number of marks :- 20
♦ Test Language :- ENGLISH
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-19 :- ENGLISH GRAMMAR
[ays_quiz id=”133″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”133″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]