જેમાં પ્રશ્નપત્ર – ૧માં સમાવેશ કરવામા આવેલ મુદ્દાઓ જેવાકે ભારતનુ બંધારણ, ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય, સામાન્ય જ્ઞાન, મનોવિજ્ઞાન, તાર્કિક/સામાન્ય ગણિત, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણના પંચો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, શાળા વ્યવસ્થાપનને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.
અને પ્રશ્નપત્ર – ૨માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972, ગુ.મા. શિક્ષણ વિનિયમ – 1974, સહાયક અનુદાન નિયમ સંગ્રહ -1964 તથા શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.
આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
♦ પ્રશ્નપત્ર – ર માં વહીવટી સંચાલનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
⇒ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું માળખું, તેની કચેરીઓનું કાર્ય અને પરસ્પર વ્યવહારતેમજ આંતર સંબંધો (શિક્ષણ વિભાગ, કમિશ્નર કચેરી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વિગેરે)
⇒ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨.
⇒ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪.
⇒ ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪.
♦ ક્વિઝ – 3 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964
⇒ ક્વિઝ – 3 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964માં ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪નો સમાવેશ કરવામા આવ્યો છે.
555
♦ ક્વિઝ – 2 વિનિયમો – 1972
⇒ ક્વિઝ – 2 વિનિયમો – 1972માં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪નો સમાવેશ કરવામા આવ્યો છે.
378
♦ ક્વિઝ – 1 અધિનિયમ – 1972
⇒ ક્વિઝ – 1 અધિનિયમ – 1972માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972નો સમાવેશ કરવામા આવ્યો છે.