બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- Section E Q.57) પ્રશ્ન ન.57 માં Report writing પુછાય છે. જેના કુલ 5 ગુણ હોય છે.
શાળામાં કોઇપણ પ્રવૂતિની ઉજવણી કરવામા આવી હોય તેનો અહેવાલ નીચે આપેલ ફોર્મેટ પ્રમાણે લખી શકાય છે.
Last week our school celebrated the _____. All the teachers, students and staff members of the school gathered in school campus/prayer hall at 8 o’clock in the morning. The students of std-9 and 10 took part. There were many participants in the events. First of all we started our programme with prayer.
The chief guest was ______who is the president of the school. The principal gave an inspirational speech and described the importance of the______. The students of our school performed various activities and skills.
We took breakfast and left the place. This event was very memorable and we enjoyed a lot. Our programme was finished at 5:00 p.m.
બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- Write the short note :- Section A Q.11) પ્રશ્ન ન. 11 માં બે ટુકનોંધ પુછાય છે, જેમાંથી તમારે એક ટુકનોંધ લખવાની હોય છે. જેના કુલ ૩ ગુણ હોય છે. નીચે તમને ટુકનોંધ ગુજરાતી અનુવાદ સાથે આપવામાં આવી છે.ટુકનોંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.
બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- True or False :- Section A Q.12 to 15) પ્રશ્ન ન. 12 થી 15 માં ખરા ખોટા પુછાય છે. જેના કુલ 4 ગુણ હોય છે.
બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- Nearest Meaning :- Section C Q.42 to 44) પ્રશ્ન ન. 42 થી 44 સમાનાર્થી શબ્દો પુછાય છે. જેના કુલ 3 ગુણ હોય છે.