Std 10 Maths: બોર્ડ પરીક્ષા માટે તમામ પ્રકરણના મોસ્ટ IMP પ્રશ્નો અને ઉત્તરોની PDF

Getting your Trinity Audio player ready...

નમસ્તે વિદ્યાર્થી મિત્રો,  ગણિતની પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે માત્ર હેતુલક્ષી પ્રશ્નો જ નહીં, પરંતુ 2, 3 અને 4 ગુણના મોટા દાખલાઓની પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે.

તમારી તૈયારીને સરળ બનાવવા માટે અમે અહીં અત્યાર સુધીની બોર્ડ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરોની PDF પ્રકરણવાર નીચે આપેલ છે. આમાં વિભાગ A, B, C અને D એમ ચારેય વિભાગના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

📝 આ મટિરિયલમાં તમને શું મળશે?

  • વિભાગ A: ૧ ગુણના હેતુલક્ષી પ્રશ્નો (ખરા-ખોટા, ખાલી જગ્યા, MCQ).

  • વિભાગ B: ૨ ગુણના ટૂંકા દાખલાઓ.

  • વિભાગ C: ૩ ગુણના ગણતરી વાળા દાખલાઓ.

  • વિભાગ D: ૪ ગુણના મોટા દાખલાઓ, પ્રમેય.

  • સંપૂર્ણ સોલ્યુશન: દરેક પ્રશ્નની સાથે તેની ગણતરી અને ઉત્તર આપવામાં આવ્યા છે.

”નોંધ: વિદ્યાર્થીઓ, ગણિતમાં માત્ર વાંચવાથી નહીં પણ દાખલા ગણવાથી જ સફળતા મળે છે. આ PDF ડાઉનલોડ કરી દરેક દાખલાને પોતાની નોટબુકમાં ગણવાનો પ્રયત્ન કરો.”

📊 પ્રકરણવાર પ્રશ્નો અને સોલ્યુશન PDF (All Chapters)

પ્રકરણનું નામડાઉનલોડ લિંક
પ્રકરણ ૧: વાસ્તવિક સંખ્યાઓClick Here
પ્રકરણ ૨: બહુપદીઓClick Here
પ્રકરણ ૩: દ્વિચલ રેખિક સમીકરણ યુગ્મClick Here
પ્રકરણ ૪: દ્વિઘાત સમીકરણClick Here
પ્રકરણ ૫: સમાંતર શ્રેણીClick Here
પ્રકરણ ૬: ત્રિકોણClick Here
પ્રકરણ ૭: યામ ભૂમિતિClick Here
પ્રકરણ ૮: ત્રિકોણમિતિનો પરિચયClick Here
પ્રકરણ ૯: ત્રિકોણમિતિના ઉપયોગોClick Here
પ્રકરણ ૧૦: વર્તુળClick Here
પ્રકરણ ૧૧: વર્તુળ સંબંધિત ક્ષેત્રફળClick Here
પ્રકરણ ૧૨: પૃષ્ઠફળ અને ઘનફળClick Here
પ્રકરણ ૧૩: આંકડાશાસ્ત્રClick Here
પ્રકરણ ૧૪: સંભાવનાClick Here

 

બોર્ડની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 👍 જો તમને આ મટિરિયલ ઉપયોગી લાગે, તો તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો.

આ પણ વાંચો.

🎯 ધોરણ 10 ગણિત: માત્ર 4 દિવસમાં 70+ મેળવવાનો માસ્ટર પ્લાન! 🚀

ગણિતનું પેપર નજીક છે અને સમય ઓછો છે. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં મહેનત કરતા પણ વધારે ‘સ્માર્ટ વર્ક’ જરૂરી છે. જો તમે નીચે મુજબના 4 દિવસના પ્લાનને અનુસરશો, તો તમે આસાનીથી 70+  ગુણ મેળવી શકશો.

અમે તમારા માટે સૌથી વધુ ગુણ ધરાવતા પ્રકરણોને પહેલા રાખ્યા છે. ચાલો જાણવા માટે નીચે ક્લિક કરો.

 CLICK HERE

Plz share this post

Leave a Reply