STD 9 SCIENCE CH-9 MCQ QUIZ

STD 9 SCIENCE CH-9 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 9  બળ તથા ગતિના નિયમોની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ સંતુલિત અને અસંતુલિત બળ

⇒ ગતિનો પ્રથમ નિયમ

⇒ જડત્વ તથા દ્વવ્યમાન

⇒ ગતિનો બીજો નિયમ

⇒ ગતિનો ત્રીજો નિયમ

⇒ વેગમાનનુ સંરક્ષણ

22

STD 9 SCIENCE CH-9 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 9

બળ તથા ગતિના નિયમો

પોતાનું  નામ લખો.

1 / 20

ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે ?

2 / 20

સ્થિર અવસ્થામાં રહેલા 0.9 kg દળવાળા પદાર્થ પર 10 s અચળ બળ લગાડતાં તે 250 m અંતર કાપે છે. આ બળનું મૂલ્ય કેટલું હશે ?

3 / 20

સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી ધરાવતાં ટેબલ પર 2 kg દળનો એક પદાર્થ 4 m s^-1 જેટલા અચળ વેગથી ગતિ સરકી રહ્યો છે. તે પદાર્થ તેટલા જ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે એટલા માટે તેના પર લગાડવું પડતું બળ ......... N હશે.

4 / 20

પદાર્થની ગતિની વિરુદ્ગ દિશામાં બળ લગાડતાં તેની ગતિની અવસ્થા પર શી અસર થાય છે ?

5 / 20

2 kg દળવાળા પદાર્થ પર 5 N બળ 2 s સુધી લાગે છે, તો તેના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય ?

6 / 20

પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવામાં આવે, તો તેના પ્રવેગમાં શો ફેરફાર થાય ?

7 / 20

રૉકેટ સંરક્ષણના કયા નિયમ/સિદ્ગાંત પર કાર્ય કરે છે ?

8 / 20

ઘર્ષણબળ કઈ બાબત પર આધાર રાખતું નથી ?

9 / 20

બળના આઘાતનો SI એકમ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે ?

10 / 20

નીચેનામાંથી કયું વિધાન સુરેખ પથ પર પ્રવેગી ગતિ કરતાં પદાર્થ માટે સાચું નથી ?

11 / 20

એક પદાર્થનું વેગમાન 28 kg m s^-1 છે. જો તેનો વેગ 1.4 m s^-1 હોય, તો પદાર્થનું દળ કેટલું હશે ?

12 / 20

બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને શું કહે છે ?

13 / 20

1 newton = ……… dyne

14 / 20

10 kg પદાર્થ પર 5 N બળ લગાડતાં પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે ?

15 / 20

પદાર્થનું વેગમાન શૂન્ય ક્યારે હોય છે ?

16 / 20

500 g દળના પદાર્થમાં 80 cm s^-2 નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલા newton બળ આપવું પડે ?

17 / 20

ફૂટબૉલની રમતમાં ગોલ થતો અટકાવવા માટે ગોલકીપર તેના તરફ ધસી આવતા ફૂટબૉલને પકડવા પોતાના હાથ પાછળ તરફ લઈ જાય છે, જેના લીધે ગોલકીપર ...

18 / 20

પદાર્થ પોતાના જડત્વના ગુણધર્મને લીધે........

19 / 20

એક પદાર્થ પર 5 N બળ લગાડતાં તેમાં 10 m s^-2 પ્રવેગ ઉત્પન્ન થાય, તો પદાર્થનું દળ ......... Kg હશે.

20 / 20

ન્યુટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ ...

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply