ધો.૧૦ મા ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવાનો મહાવરો મળી રહે તે હેતુસર વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા ધો.૧૦ ગણિત-વિજ્ઞાનના ચાર-ચાર આદર્શ પ્રશ્નપત્રો જવાબો સાથેની પીડીએફ ફાઇલ બનાવવામા આવી છે.
આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધો.૧૦ ના તમામ વિષયોની આદર્શ પ્રશ્નબેંંક – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,વલસાડ દ્વારા નિર્મિત
ધોરણ 10ના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ( વર્ષ 2020/21 માટે જ ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધોરણ – ૧૦ :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.
નવો ૩૦% ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ – ૯ થી ૧૨ માટે ( એક જ ક્લિકમા પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરો.)