ધો.૧૦ ગણિત-વિજ્ઞાનના આદર્શ પ્રશ્નપત્રો જવાબો સાથે – વલસાડ જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા નિર્મિત

ધો.૧૦ મા ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવાનો મહાવરો મળી રહે તે હેતુસર વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા ધો.૧૦ ગણિત-વિજ્ઞાનના ચાર-ચાર  આદર્શ પ્રશ્નપત્રો જવાબો સાથેની પીડીએફ ફાઇલ બનાવવામા આવી છે.

આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.


ધો.૧૦ ના તમામ વિષયોની આદર્શ પ્રશ્નબેંંક – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,વલસાડ દ્વારા નિર્મિત


ધોરણ 10ના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ( વર્ષ 2020/21 માટે જ ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.


ધોરણ – ૧૦ :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.


નવો ૩૦% ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ – ૯ થી ૧૨ માટે ( એક જ ક્લિકમા પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરો.)


ધો.૧૦ નમૂનારૂપ પ્રશ્નપત્રોનુ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે


ધો.૧૦ પરિણામ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાહિત્ય નિર્માણ – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી , મહેસાણા દ્વારા નિર્મિત

Plz share this post

Leave a Reply