ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-07 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ……. છે.
(A) ઋગ્વેદ (B) યજુર્વેદ (C) સામવેદ (D) અથર્વવેદ
ઉત્તર: (A) ઋગ્વેદ
(2) બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?
(A) પાલી (B) હિન્દી (C) બ્રાહ્મી (D) ગુજરાતી
ઉત્તર:(A) પાલી
(3) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે ?
(A) તમિલ (B) તેલુગુ (C) કન્નડ (D) મલયાલમ
ઉત્તર:(A) તમિલ
(4) કવિ ચંદબરદાઈનો ક્યો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?
(A) પૃથ્વીરાજરાસો (B) વિક્રમાંકદેવચરિત (C) કવિરાજમાર્ગ (D) ચંદ્રાયન
ઉત્તર:(A) પૃથ્વીરાજરાસો
(5) મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?
(A) અષ્ટાધ્યાયી (B) પૃથ્વીરાજરાસો (C) વિક્રમાકદેવચરિત (D) ચંદ્રાયન
ઉત્તર:(A) અષ્ટાધ્યાયી
♦ Instructions ♦
♦ Total number of questions :- 10
♦ Total number of marks :- 10
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-07 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
Pos. Name Score Duration Points 1 Vishal 100 % 54 seconds 10 / 10 2 Mugdha 100 % 2 minutes 51 seconds 10 / 10 3 Sumit 90 % 1 minutes 10 seconds 9 / 10 4 N 90 % 1 minutes 35 seconds 9 / 10 5 K. 90 % 1 minutes 52 seconds 9 / 10 6 Bhavsinh dodiya 90 % 2 minutes 30 seconds 9 / 10 7 P 90 % 2 minutes 39 seconds 9 / 10 8 R 80 % 1 minutes 13 seconds 8 / 10 9 Rutva 80 % 2 minutes 49 seconds 8 / 10 10 Diya ahir 80 % 3 minutes 10 seconds 8 / 10 11 Shah 70 % 2 minutes 8 seconds 7 / 10 12 Neha 60 % 1 minutes 34 seconds 6 / 10 13 Kishor Kumar patni 60 % 2 minutes 41 seconds 6 / 10 14 Vaishali 60 % 3 minutes 26 seconds 6 / 10 15 Zarna 50 % 1 minutes 33 seconds 5 / 10 16 Rekha 50 % 1 minutes 39 seconds 5 / 10 17 Ashvin 50 % 1 minutes 52 seconds 5 / 10 18 Virali 50 % 2 minutes 5 / 10 19 Javed 50 % 2 minutes 33 seconds 5 / 10 20 Preeti 50 % 2 minutes 56 seconds 5 / 10 21 Niyam 50 % 3 minutes 30 seconds 5 / 10 22 વસંત 50 % 3 minutes 42 seconds 5 / 10 23 Rathod bhagvan 50 % 3 minutes 51 seconds 5 / 10 24 Akruti 50 % 9 minutes 27 seconds 5 / 10 25 Bismilla savaj 40 % 2 minutes 8 seconds 4 / 10 26 Vishal 30 % 2 minutes 21 seconds 3 / 10 27 Malhan 30 % 3 minutes 12 seconds 3 / 10 28 KAjal 20 % 1 minutes 58 seconds 2 / 10 29 Lala 20 % 4 minutes 59 seconds 2 / 10 30 Hiral 10 % 1 minutes 31 seconds 1 / 10 31 Prajapati Bhagyalaxmi M 10 % 1 minutes 45 seconds 1 / 10