TET QUIZ No.-31 :- સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8)

tet quiz no.31 social science

TET QUIZ No.-31 :- સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8) tet quiz no.31 social science

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

♦ Instructions ♦

♦ Total number of questions :- 20

♦ Total number of marks :- 20

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-31 :- સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8)

96

TET QUIZ No.-31 :- સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8)

TET QUIZ No.-31 :-

સામાજિક વિજ્ઞાન ( ધો.6 થી 8)

પોતાનું  નામ લખો.

1 / 20

નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?

2 / 20

ભારતના પૂર્વ અને પશ્વિમ છેડે આવેલાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે ?

3 / 20

ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રૅનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે?

4 / 20

નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી ?

5 / 20

કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું?

6 / 20

સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?

7 / 20

ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું?

8 / 20

કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે?

9 / 20

અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો?

10 / 20

ગુપ્ત સમયમાં રસાયણશાસ્ત્રનો નોંધપાત્ર વિકાસ થયો હતો તેનું ઉત્તમ ઉદાહરણ કયું છે?

11 / 20

મૅહોગની અને રોઝવુડ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

12 / 20

કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કરી હતી?

13 / 20

નીચેના પૈકી ક્યા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે ?

14 / 20

કયા મુઘલ બાદશાહના નામનો અર્થ ‘નસીબદાર’ થાય છે?

15 / 20

નીચે આપેલાં રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો :

ઉત્તરાખંડ, કેરલ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, દિલ્લી

16 / 20

મહાવીર સ્વામીએ પોતાનાં મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા?

17 / 20

કૅપ ઑફ ગુડ હૉપ' ભૂશિરની શોધ કોને કરી ?

18 / 20

માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્યસેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા?

19 / 20

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ર પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?

20 / 20

ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

Pos.NameScoreDurationPoints
1Ashish100 %42 seconds20 / 20
2Vinod chaudhari100 %1 minutes 10 seconds20 / 20
3Jigisha100 %1 minutes 17 seconds20 / 20
4Komal100 %3 minutes 40 seconds20 / 20
5daxa100 %9 minutes 7 seconds20 / 20
6Ashish Raut95 %1 minutes 13 seconds19 / 20
7Haikj95 %1 minutes 35 seconds19 / 20
8Sabiha95 %2 minutes19 / 20
9Siddhraj90 %1 minutes 29 seconds18 / 20
10Vatsal90 %1 minutes 37 seconds18 / 20
11Dora90 %1 minutes 57 seconds18 / 20
12Malhan90 %2 minutes 31 seconds18 / 20
13Shiv90 %2 minutes 32 seconds18 / 20
14Parmar shanti90 %2 minutes 35 seconds18 / 20
15Mugdha90 %3 minutes 9 seconds18 / 20
16Ashish80 %2 minutes 11 seconds16 / 20
17Savaj80 %3 minutes 19 seconds16 / 20
18Kk80 %3 minutes 21 seconds16 / 20
19daxa80 %6 minutes 42 seconds16 / 20
20Mehul80 %12 minutes 40 seconds16 / 20
21AB75 %6 minutes 2 seconds15 / 20
22Vinod70 %2 minutes 16 seconds14 / 20
23Sikha70 %2 minutes 34 seconds14 / 20
24Happy70 %3 minutes 6 seconds14 / 20
25Johara70 %3 minutes 12 seconds14 / 20
26Gamit Hasina70 %3 minutes 12 seconds14 / 20
27Sidhhraj70 %3 minutes 45 seconds14 / 20
28KAMLESHKUMAR70 %5 minutes 15 seconds14 / 20
29Chaudhari sejalkumari vineshbhai70 %7 minutes 23 seconds14 / 20
30Sabiha65 %3 minutes 5 seconds13 / 20
31Yk65 %3 minutes 7 seconds13 / 20
32A65 %3 minutes 23 seconds13 / 20
33Mugdha65 %3 minutes 43 seconds13 / 20
34Neha65 %7 minutes 56 seconds13 / 20
35Komal65 %13 minutes 50 seconds13 / 20
36Radhika60 %3 minutes12 / 20
37ક્ક્ક60 %6 minutes 27 seconds12 / 20
38Pragna55 %3 minutes 15 seconds11 / 20
39Jadeja Rajdipsinh55 %3 minutes 31 seconds11 / 20
40Niki55 %3 minutes 36 seconds11 / 20
41Maheshkumar55 %4 minutes 4 seconds11 / 20
42Vipul55 %4 minutes 14 seconds11 / 20
43Nilesh55 %4 minutes 18 seconds11 / 20
44Nihar55 %4 minutes 23 seconds11 / 20
45jjjjj55 %4 minutes 34 seconds11 / 20
46Johara55 %5 minutes 54 seconds11 / 20
47Aaa55 %7 minutes 4 seconds11 / 20
48Nirali50 %5 minutes 43 seconds10 / 20
49Digvijaysinh50 %5 minutes 45 seconds10 / 20
50Daxa50 %12 minutes 59 seconds10 / 20
51Munera45 %3 minutes 4 seconds9 / 20
52Varsha45 %4 minutes 5 seconds9 / 20
53Jigisha45 %5 minutes 20 seconds9 / 20
54ac45 %7 minutes 6 seconds9 / 20
55V45 %7 minutes 46 seconds9 / 20
56Bc45 %38 minutes 23 seconds9 / 20
57Naresh40 %1 minutes 48 seconds8 / 20
58Shikaha40 %2 minutes 33 seconds8 / 20
59Shaikh40 %3 minutes 14 seconds8 / 20
60Urmila40 %3 minutes 16 seconds8 / 20
61Bhavnaben40 %3 minutes 23 seconds8 / 20
62Rajput ayushi prabhatsinh40 %4 minutes 19 seconds8 / 20
63Karan40 %4 minutes 36 seconds8 / 20
64Nk40 %4 minutes 39 seconds8 / 20
65Farhana40 %5 minutes 10 seconds8 / 20
66Sc40 %9 minutes 48 seconds8 / 20
67Sumita40 %26 minutes 7 seconds8 / 20
68Anita Gamit35 %2 minutes 51 seconds7 / 20
69Raksha35 %3 minutes7 / 20
70Kalyani35 %3 minutes 34 seconds7 / 20
71M35 %3 minutes 51 seconds7 / 20
72Ashish35 %3 minutes 52 seconds7 / 20
73Mangalsinh35 %4 minutes 8 seconds7 / 20
74Anshu35 %4 minutes 16 seconds7 / 20
75Ekta35 %4 minutes 21 seconds7 / 20
76Shiv35 %5 minutes 36 seconds7 / 20
77Shilpa35 %5 minutes 55 seconds7 / 20
78Thakor bapu30 %1 minutes 30 seconds6 / 20
79Parmar shanti30 %3 minutes 26 seconds6 / 20
80Mangalsinh30 %3 minutes 42 seconds6 / 20
81Vishnu30 %3 minutes 45 seconds6 / 20
82Sonal30 %5 minutes 31 seconds6 / 20
83Divya30 %8 minutes 16 seconds6 / 20
84હમીરાભાઈ25 %2 minutes 27 seconds5 / 20
85Bhumi25 %3 minutes 47 seconds5 / 20
86Sonal25 %4 minutes 22 seconds5 / 20
87Shivani25 %7 minutes 23 seconds5 / 20
88Swatipatel2125 %18 minutes 9 seconds5 / 20
89Munera20 %2 minutes 42 seconds4 / 20
90sejal20 %8 minutes 15 seconds4 / 20
91Agath shanti15 %3 minutes 56 seconds3 / 20
92Ad15 %9 minutes 29 seconds3 / 20
93Bhumi15 %11 minutes 25 seconds3 / 20
94Ranjan10 %6 minutes 10 seconds2 / 20
95Shilpa0 %3 minutes 34 seconds0 / 20
96Sd0 %5 minutes 39 seconds0 / 20

 

Plz share this post

Leave a Reply