TET QUIZ No.-36 :- વિજ્ઞાન ( ધો.6 થી 8)

tet quiz no.36 science

TET QUIZ No.-36 :- વિજ્ઞાન ( ધો.6 થી 8) tet quiz no.36 science

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

♦ Instructions ♦

♦ Total number of questions :- 25

♦ Total number of marks :- 25

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-36 :-  વિજ્ઞાન ( ધો.6 થી 8)

45

TET QUIZ No.-36 :- વિજ્ઞાન ( ધો.6 થી 8)

TET QUIZ No.-36 :-

 વિજ્ઞાન ( ધો.6 થી 8)

પોતાનું  નામ લખો.

1 / 25

ક્યો વાયુપ્રદૂષક રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે ?

2 / 25

નીચે દર્શાવેલ આહાર – શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે?

ઘાસ → હરણ → વાઘ

3 / 25

લાલ અળસિયાંઓમા કઇ વિશિષ્ટ્ સંરચના હોય છે, જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે ?

4 / 25

આપણા શરીરમાં મૂત્રના વાહનનો સાચો માર્ગ કયો છે?

5 / 25

લિપિડનું સંપૂર્ણ પાચન ...... માં થાય છે.

6 / 25

ક્યા બળતણનું કેલરી મૂલ્ય લગભગ 40,000 KJ/Kg છે ?

7 / 25

નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઇ શકતું નથી ?

8 / 25

સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

9 / 25

નીચેના પૈકી ક્યું એંટિબાયોટિક્સ નથી ?

10 / 25

શ્વસન વાયુઓની આપ-લે કયા અંગમાં થાય છે?

11 / 25

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

12 / 25

વંદાને કેટ્લી જોડ પગ અને કેટલી જોડ પાંખો હોય છે ?

13 / 25

નીચે પૈકી થર્મોપ્લાસ્ટિક ક્યા છે ?

(i) પૉલિથીન (ii) મેલેમાઈન (iii)બૅકેલાઈટ (iv)PVC

14 / 25

દેડ્કામા કાયાંતરણ ક્યા અંત:સ્ત્રાવ ની અસર હેઠ્ળ થાય છે ?

15 / 25

શેતુરનું વૈજ્ઞાનિક નામ શું છે ?

16 / 25

ભારે કસરત દરમિયાન, પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ......... નો ભરાવો થાય છે.

17 / 25

નીચેનાં પૈકી ક્યું પ્રાણી અંત:ફલન દર્શાવે છે ?

18 / 25

અંડપાત પછી નીચેના પૈકી 21 વર્ષની યુવતીમાં માસિક - સ્ત્રાવ માટે કારણભૂત છે ?

(i) ફલન માટે શુક્રકોષો પ્રાપ્ત (ii) અંડવાહિની બંધ હોવી (iii) ફલન માટે શુક્રકોષો પ્રાપ્ત ન હોવા (iv) અંડવાહિની ખુલ્લી

19 / 25

નીચેના પૈકી ક્યો સ્ત્રીકેસરનો ભાગ નથી ?

20 / 25

ધમની વિશેનુ ક્યુ વિધાન સાચુ નથી ?

21 / 25

સમતલ અરીસાની સામે 40 cm અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય ?

22 / 25

નીચેના પૈકી ક્યો ત્રુટિજન્ય રોગ નથી ?

23 / 25

બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતાં ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?

24 / 25

વનસ્પતિ દ્વારા થતી પ્રકાશશ્વલેષણની ક્રિયામાં કોની જરુર નથી ?

25 / 25

બાયસન નીચેના પૈકી શુ છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

Pos.NameScoreDurationPoints
1Alina bahadur100 %1 minutes 36 seconds25 / 25
2Vishal96 %2 minutes 25 seconds24 / 25
3Sujal desai88 %2 minutes 17 seconds22 / 25
4Alina mansuri88 %3 minutes 19 seconds22 / 25
5J88 %5 minutes 9 seconds22 / 25
6Chirag patel88 %8 minutes 23 seconds22 / 25
7Nidhi1480 %4 minutes 26 seconds20 / 25
8Vishal80 %6 minutes 5 seconds20 / 25
9Snehal prajapati80 %8 minutes 33 seconds20 / 25
10Prachina72 %8 minutes 41 seconds18 / 25
11Sumit68 %5 minutes 2 seconds17 / 25
12Rinkal64 %5 minutes 28 seconds16 / 25
13Chandni64 %10 minutes 10 seconds16 / 25
14Ram60 %3 minutes 53 seconds15 / 25
15Anu60 %5 minutes15 / 25
16Mehul60 %5 minutes 39 seconds15 / 25
17Arati j ninama60 %5 minutes 55 seconds15 / 25
18Shailesh56 %6 minutes 49 seconds14 / 25
19Yk56 %6 minutes 52 seconds14 / 25
20Pathan56 %10 minutes 56 seconds14 / 25
21Aysha56 %14 minutes 34 seconds14 / 25
22Pk56 %1 hours 33 minutes 29 seconds14 / 25
23Divya44 %5 minutes 31 seconds11 / 25
24Sidhh44 %9 minutes 17 seconds11 / 25
25ansuya40 %3 minutes 10 seconds10 / 25
26Rizvsna40 %4 minutes 30 seconds10 / 25
27J40 %6 minutes 8 seconds10 / 25
28RAJ40 %11 minutes 11 seconds10 / 25
29Nirav36 %4 minutes 36 seconds9 / 25
30Alina mansuri36 %36 minutes 28 seconds9 / 25
31R s32 %12 minutes 6 seconds8 / 25
32Ajitkumar28 %1 minutes 4 seconds7 / 25
33Krishiv28 %2 minutes 40 seconds7 / 25
34ISHAN28 %3 minutes 50 seconds7 / 25
35Jaysukh28 %4 minutes 20 seconds7 / 25
36Hema Patel28 %6 minutes 52 seconds7 / 25
37Shiv28 %8 minutes 46 seconds7 / 25
38Shivani28 %10 minutes 39 seconds7 / 25
39Vasava s k24 %1 minutes 3 seconds6 / 25
40Pritesh24 %2 minutes 25 seconds6 / 25
41Chauhan drashti rudabhai20 %1 minutes 36 seconds5 / 25
42Dip20 %3 minutes 20 seconds5 / 25
43Javed20 %3 minutes 22 seconds5 / 25
44Tanmay20 %6 minutes 1 seconds5 / 25
45Sahil wumra12 %3 minutes 44 seconds3 / 25

 

Plz share this post

Leave a Reply