STD 9 SCIENCE CH-5 MCQ QUIZ

STD 9 SCIENCE CH-5 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 5 સજીવનો પાયાનો એકમની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ સજીવો શેના બનેલા છે?

⇒ કોષ શાનો બનેલો છે?

⇒ કોષરસપટલ 

⇒ કોષદિવાલ 

⇒ કોષકેંદ્ર

⇒ કોષરસ

⇒ કોષીય અંગિકાઓ

45

STD 9 SCIENCE CH-5 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 5

સજીવનો પાયાનો એકમ

પોતાનું  નામ લખો.

1 / 19

કોષની કઈ અંગિકા અંત:આવરણમાં ઊંડા અંત:પ્રવર્ધ ધરાવે છે ?

2 / 19

કોષકેન્દ્રદ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે ?

3 / 19

સામાન્ય પ્રાણીકોષને હાઈપોટોનિક દ્રાવણમાં મૂકતાં શું થાય છે ?

4 / 19

સંરચનાકીય, આવરિત પટલીય કોથળીઓ જેવી રચના...

5 / 19

વિધાન X : ગોલ્ગીપ્રસાધન જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે.

વિધાન Y : લાયસોઝોમ ગોલ્ગીપ્રસાધનના નિર્માણ સાથે સંકળાયેલ છે.

વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે ?

6 / 19

કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે ?

7 / 19

કઈ અંગિકા કોષનું પાવરહાઉસ છે ?

8 / 19

પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે ?

9 / 19

નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે ?

10 / 19

કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે ?

11 / 19

નીચેના પૈકી કયું અંગિકાયુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે ?

12 / 19

કોષ શબ્દ કોણે આપ્યો ?

13 / 19

કઈ અંગિકા વનસ્પતિકોષમાં, કોષનો 50-90 % હિસ્સો આવરી લે છે ?

14 / 19

કોષની અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે.

15 / 19

સજીવો, જેમાં કોષકેન્દ્ર અને અંગિકાઓને ફરતે કલા આવેલી નથી.

16 / 19

રંગસૂત્રો ક્યાં આવેલાં હોય છે ?

17 / 19

કોષની કઈ અંગિકા પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે ?

18 / 19

કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે ?

19 / 19

આત્માઘાતી કોથળી કઈ અંગિકા છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply