Site icon

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષારની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મોની સમજ

⇒ તમામ એસિડ અને બેઇઝમાં શુ સમાનતા છે?

⇒ એસિડ અથવા બેઇઝ દ્વાવણ કેટલા પ્રબળ છે?

⇒ ક્ષાર વિશે વધુ જાણકારી

318

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 2

એસિડ,બેઇઝ અને ક્ષાર

પોતાનું  નામ લખો.

1 / 10

નીચેનામાંથી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી?

2 / 10

કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણ (tooth enamel)માં હાજર છે. તેનો સ્વભાવ ______ છે.

3 / 10

જો સાંદ્ર ઍસિડનાં થોડાં ટીપાં અકસ્માતે એક વિદ્યાર્થીના હાથ પર ઢોળાય છે. તો શું કરવું જોઈએ?

4 / 10

પાચન દરમિયાન ઉત્પન્ન થતા પાચકરસોની pH કેટલી હોય છે.?

5 / 10

એક જલીય દ્રાવણ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે. નીચેનામાંથી કયા દ્રાવણની વધારે માત્રા ઉમેરવાથી આ ફેરફાર ઉલટાવી શકાય?

6 / 10

નીચેનામાંથી કયો બેઇઝ નથી?

7 / 10

દૃષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ-બેઇઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે?

8 / 10

એક માટીના નમૂનાને પાણી સાથે મિશ્ર કરી ઠરવા (સ્થિર થવા) દેવામાં આવે છે. સપાટી પર રહેલું પારદર્શક પ્રવાહી pH પેપરને પીળાશપડતા નારંગી રંગનું બનાવે છે.નીચેનામાંથી કયું આ પેપરનો રંગ લીલાશપડતો ભુરો બનાવશે ?

9 / 10

નીચેનામાંથી કયું એસિડિક પ્રબળતાનો સાચો ચડતો ક્રમ આપે છે?

10 / 10

સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે, કારણ કે તે ........ નો ક્ષાર છે.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post
Exit mobile version