Site icon

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 5 તત્વોનુ આવર્તી વર્ગીકરણની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો

⇒ મેન્ડેલીફનુ આવર્ત કોષ્ટક

⇒ આધુનિક આવર્ત કોષ્ટક

158

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 5

તત્વોનુ આવર્તી વર્ગીકરણ

પોતાનું  નામ લખો.

1 / 10

આધુનિક આવર્ત કોષ્ટક વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

2 / 10

એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2,8,7  છે. તો નીચેના પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે?

3 / 10

અષ્ટકનો નિયમ કયા તત્વ સુધી લાગુ પાડી શકાય?

4 / 10

તમે  2,8 ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વને આધુનિક આવર્ત કોષ્ટકમાં ક્યાં ગોઠવશો?

5 / 10

નીચેના પૈકી કયું તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવશે?

6 / 10

આવર્તકોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જતા બદલાતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?

7 / 10

ત્રણ તત્વો  B, Si અને Ge ………….છે.

8 / 10

આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ કદ……

9 / 10

નીચેના પૈકી કયા તત્વની પરમાણ્વિય ત્રિજ્યા સૌથી વધુ છે?

10 / 10

મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ભવિષ્યમાં શોધાનાર તત્વો માટે ખાલી સ્થાન રાખવામાં આવ્યાં હતા. નીચેના પૈકી કયા તત્વને આવર્ત કોષ્ટકમાં પછીથી સ્થાન મળ્યું?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post
Exit mobile version