Site icon

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ
👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો

ધો.10 વિજ્ઞાન  પ્ર – 7  નિયંત્રણ અને સંકલનની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાણીઓમાં ચેતાતંત્ર

⇒ વનસ્પતિઓમાં સંકલન

⇒ પ્રાણીઓમાં અંતસ્ત્રાવો

136

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 7

નિયંંત્રણ અને સંકલન

પોતાનું  નામ લખો.

1 / 10

CNS નું પૂરું નામ જણાવો.

2 / 10

નીચેના પૈકી કયું પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ નથી?

3 / 10

કયો વનસ્પતિ અંતઃસ્રાવ કોષવિભાજનની ક્રિયાને પ્રેરે છે?

4 / 10

મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ _______છે.

5 / 10

પ્રાંજલે પ્રાણી અંતઃસ્રાવ માટે નીચે મુજબ બે વિધાનો રજૂ કર્યા.

(i) તે રસાયણિક સંદેશાવાહકો છે.

(ii) તે રુધિર દ્વારા વહન પામે છે.

તેના વિધાનોની સત્યાર્થતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

6 / 10

સુનિલે લંબમજ્જાના કાર્ય નીચે મુજબ લખ્યા છે. નીચેના પૈકી કયું કાર્ય તેણે ખોટું લખ્યું છે?

7 / 10

નીચેના પૈકી કયું હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત છે?

8 / 10

પ્રાણીઓ કયા તંત્ર દ્વારા નિયંત્રણ અને સંકલન કરે છે?

9 / 10

અધીવૃકકીય ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ સ્રવે છે?

10 / 10

મગજનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવે છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

 

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-2 MCQ QUIZ

STD 10 SCIENCE CH-3 MCQ QUIZ

STD 10 SCIENCE CH-4 MCQ QUIZ

STD 10 SCIENCE CH-5 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-7 MCQ QUIZ

STD 10 SCIENCE CH-8 MCQ QUIZ

STD 10 SCIENCE CH-9 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

STD 10 SCIENCE CH-11 MCQ QUIZ

STD 10 SCIENCE CH-12 MCQ QUIZ

STD 10 SCIENCE CH-13 MCQ QUIZ

STD 10 SCIENCE CH-14 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-16 MCQ QUIZ

Plz share this post
Exit mobile version