ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને સોલ્યુશન (વર્ષ 2020-21)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર માસના અંતે એકમ કસોટી લેવામાં આવે છે.અહી દરેક માસના અંતે લેવાયેલ એકમ કસોટી ના પ્રશ્નપત્રો અને તેનું સોલ્યુશન મૂકવામાં આવ્યું છે.
રસાયણવિજ્ઞાનના તમામ એકમ કસોટીઓના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.