STD 9 SCIENCE CH-15 MCQ QUIZ

STD 9 SCIENCE CH-15 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 15  અન્નસ્ત્રોતોમાં સુધારણાની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-15 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ પાક ઉત્પાદનમાં સુધારણા

⇒ પશુપાલન

60

STD 9 SCIENCE CH-15 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 15

અન્નસ્ત્રોતોમાં સુધારણા

પોતાનું  નામ લખો.

1 / 20

અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ?

2 / 20

શેનાથી પાકને પોષકો આપી શકાય ?

3 / 20

સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે ?

4 / 20

પ્રોટીનના સ્ત્રોત તરીકે ઉપયોગી વનસ્પતિઓનું જૂથ કયું છે ?

5 / 20

કઈ પદ્ગતિ દ્રારા દરેક ખેતરને પાણી ફેરબદલી દ્રારા પ્રાપ્ત થાય છે ?

6 / 20

ઈટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે ?

7 / 20

મોતીઉધોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંવર્ધન કરવામાં આવે છે ?

8 / 20

કૃમિઓ શેનાં ઉદાહરણો છે ?

9 / 20

મિશ્રિત મત્સ્ય-સંવર્ધન તંત્રમાં ઉછેરાતી માછલીઓમાં નીંદણનો આહાર કોણ કરે છે ?

10 / 20

નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે ?

11 / 20

ઝેન્થિયમ, પાર્થેનિયમ અને સાયપેરિનસ રોટુન્ડસ કોનાં ઉદાહરણો છે ?

12 / 20

કયો ખોરાક ઊર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે ?

13 / 20

નીચે પૈકી કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી ?

14 / 20

સૌરાષ્ટ્રના દરિયાકિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળે છે ?

15 / 20

નીચે આપેલાં વિધાનો માટે સચો વિકલ્પ કયો છે ?

વિધાન X : મધમાખી પુષ્પોમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરે છે.

વિધાન Y : મીણનો ઉપયોગ ઔષધીય ઉત્પાદનો તૈયાર કરવા માટે થાય છે.

16 / 20

વનસ્પતિઓ માટે હાઈડ્રોજનનો સ્ત્રોત કયો છે ?

17 / 20

બૉસ ઈન્ડિક્સ કોની જાતિ છે ?

18 / 20

આંતરજાતીય સંકરણ ...

19 / 20

નીચેનામાં પ્રોટીનનો સ્ત્રોત છે.

20 / 20

જમીનમાંથી વનસ્પતિઓને કેટલાં આવશ્યક તત્વો મળે છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply