ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-25 :- ગણિત ( ધો.6 થી 8) tet-quiz-no-25-maths
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
1. નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ?
(a) ઇન્સ્યુલિન (b) ઇસ્ટ્રોજન (c) થાઇરોક્સિન (d) સાયટોકાઇનિન
ઉત્તર :- (d) સાયટોકાઇનિન
2. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ‘ખાલી ભાગ’ને _____ કહે છે.
(a) શિખાતંતુ (b) ચેતોપાગમ (c) અક્ષતંતુ (d) આવેગ
ઉત્તર :- (b) ચેતોપાગમ
3. મગજ _____ જવાબદાર છે.
(a) વિચારવા માટે (b) હૃદયના સ્પંદન માટે (c) શરીરનું સમતુલન જાળવવા માટે (d) આપેલ તમામ
ઉત્તર :- (d) આપેલ તમામ
4. _____ માં અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા થાય છે?
(a) અમીબા (b) યીસ્ટ (c) પ્લાઝ્મોડિયમ (d) લેશમાનિયા
ઉત્તર : (b) યીસ્ટ
5. નીચે આપેલ પૈકી ક્યું માનવ માદા પ્રજનનતંત્રનો ભાગ નથી?
(a) અંડાશય (b) ગર્ભાશય (c) શુક્રવાહિકા (d) અંડવાહિની
ઉત્તર : (c) શુક્રવાહિકા
6. પરાગાશયમાં _____ હોય છે.
(a) વજપત્ર (b) અંડાશય (c) સ્રીકેસર (d) પરાગરજ
ઉત્તર : (d) પરાગરજ
♦ Instructions ♦
♦ Total number of questions :- 20
♦ Total number of marks :- 20
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-25 :- ગણિત ( ધો.6 થી 8)
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
Pos. Name Score Duration Points 1 Raj 95 % 1 minutes 24 seconds 19 / 20 2 Nayan 95 % 12 minutes 19 seconds 19 / 20 3 Bbj 90 % 2 minutes 53 seconds 18 / 20 4 Mohammadarif 90 % 9 minutes 23 seconds 18 / 20 5 Shaikh mobin 85 % 3 minutes 46 seconds 17 / 20 6 Shilpa 85 % 4 minutes 19 seconds 17 / 20 7 Nisha 85 % 6 minutes 39 seconds 17 / 20 8 Chirag 80 % 4 minutes 56 seconds 16 / 20 9 Manji 80 % 10 minutes 16 seconds 16 / 20 10 Baraiya Anjanaben Manubhai 75 % 15 minutes 19 seconds 15 / 20 11 Samira diwan 70 % 5 minutes 11 seconds 14 / 20 12 Prachina 70 % 6 minutes 24 seconds 14 / 20 13 Raj 70 % 7 minutes 47 seconds 14 / 20 14 અજય 70 % 9 minutes 35 seconds 14 / 20 15 Radhe 70 % 14 minutes 34 seconds 14 / 20 16 Sattu kathi 70 % 14 minutes 58 seconds 14 / 20 17 khushbu 70 % 32 minutes 2 seconds 14 / 20 18 Virali 65 % 7 minutes 43 seconds 13 / 20 19 I M Malek 65 % 9 minutes 46 seconds 13 / 20 20 Himani 65 % 12 minutes 30 seconds 13 / 20 21 Bhavesh 60 % 6 minutes 19 seconds 12 / 20 22 J 60 % 12 minutes 59 seconds 12 / 20 23 Chauhan hetal 60 % 24 minutes 24 seconds 12 / 20 24 Nilesh 55 % 5 minutes 11 seconds 11 / 20 25 Nargish Shaikh 55 % 9 minutes 21 seconds 11 / 20 26 r 50 % 3 minutes 5 seconds 10 / 20 27 Sunehra 50 % 7 minutes 33 seconds 10 / 20 28 Dax 45 % 13 minutes 5 seconds 9 / 20 29 mahesh 45 % 15 minutes 49 seconds 9 / 20 30 Javed 45 % 39 minutes 12 seconds 9 / 20 31 Salika 40 % 8 minutes 13 seconds 8 / 20 32 Aj 35 % 11 minutes 59 seconds 7 / 20 33 Sahistaben 25 % 2 minutes 57 seconds 5 / 20 34 Shruti 25 % 7 minutes 26 seconds 5 / 20