ભારતનું બંધારણ(THE CONSTITUTION OF INDIA) ક્વિઝ

Getting your Trinity Audio player ready...
👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો

ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC I & II, Banking, તલાટી, જુનિયર ક્લાર્ક, TET/TAT/HTAT/HMAT, સિનિયર ક્લાર્ક, LRD, બિન સચિવાલય, ડેપો મેનેજર તથા ગુજરતા સરકારની વર્ગ – ૩ની તમામ પરીક્ષાઓમાં ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA QUIZ) વિશે પ્રશ્નો પૂછાય છે.

⇒ અહીયા અગાઉ લેવાયેલ પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્નોની ક્વિઝ રજુ કરવામા આવી છે. 

⇒ દર વખતે નવા ૧૦ પ્રશ્નો આવશે.

⇒ વારંવાર ક્વિઝ રમી શકશો.

♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

 

107

ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA)

ભારતનું બંધારણ

ક્વિઝ 

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી

1 / 10

ભારતના બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું છે ?

2 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ?

3 / 10

વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

4 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે.? 

5 / 10

ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે છે ?

6 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિક્લમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે.? 

7 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

8 / 10

ભારતના બંધારણની કલમ…… થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે.?

9 / 10

સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

10 / 10

રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિક્લ અંતર્ગત કરવામાં આવેલ છે ?

Your score is

0%

 

આ ટેસ્ટ વિશેનો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

Plz share this post

Leave a Reply