ધોરણ – ૧૦ :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.

COVID-19 ની પ્રવર્તમાન પરિસ્થિતમા વિદ્યાર્થીઓને શાળમા બોલાવીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શકય બન્યુ નથી. સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક કાર્ય હોમ લર્નિગ દ્વારા ચાલુ છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે ધોરણ – 9 મા ગણિત અને વિજ્ઞાન વિષયમા  હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) પ્રકાશિત કરવામા આવે છે.જેમા દરેક પ્રકરણના મુખ્ય મુદ્દાઓ અને સંકલ્પ્નાઓની સાથે સાથે નમુનારૂપ પ્રશ્નો આપવામા આવ્યા છે.જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ જે તે વિષયમા જ્ઞાન ગ્રહણ કરી શકે છે.

 

ધોરણ ૧૦નુ નવેમ્બર-ડિસેમ્બર મહિનાનુ પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

 

 

ધોરણ ૧૦નુ ઓક્ટોબર મહિનાનુ પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ધોરણ ૧૦નુ સપ્ટેમ્બર મહિનાનુ પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

 

ધોરણ ૧૦નુ ઓગષ્ટ મહિનાનુ પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

 

ધોરણ ૧૦નુ જુન-જુલાઇ મહિનાનુ પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply