પ્રાણી અને તેના બચ્ચાની જોડ બનાવો.- ગેમ શો ક્વિઝ સીનીયર & જુનીયર કી.જી.

  નાના બાળકોને રમતો વડે તદ્દન નવી રીતથી જ્ઞાન મેળવવાનો ગેમ શો.

આ ક્વિઝ રમવાથી બાળકો  પ્રાણી અને તેના બચ્ચાની જોડને ઓળખી શકશે.
ગેમમા તમારૂ નામ લખી સ્ટાર્ટ કરી શકાશે.
જમણી બાજુ નીચે ફુલસ્ક્રીનના સિમ્બોલ પર ક્લિક કરતા ફુલસ્ક્રીન કરી શકાશે
ગેમના અંતે તમારા જવાબો ચકાસી શકાશે.
સમગ્ર ગુજરાતમા તમારો રેંક જાણી શકાશે.
આ ગેમ શો ને તમારા મિત્રોને શેર કરો.

Plz share this post

Leave a Reply