STD 9 SCIENCE CH-14 MCQ QUIZ

STD 9 SCIENCE CH-14 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 14  નૈસર્ગિક સ્ત્રોતોની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-14 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ જીવનનો શ્વાસ : હવા

⇒ પાણી : એક અદભુત પ્રવાહી

⇒ ભૂમિમાં ખનિજની પ્રચૂરતા

⇒ જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો

⇒ ઓઝોન સ્તર

15

STD 9 SCIENCE CH-14 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 14

નૈસર્ગિક સ્ત્રોતો

પોતાનું  નામ લખો.

1 / 20

હ્યુમસ બનાવવામાં મદદરૂપ કોણ છે ?

2 / 20

નાઈટ્રાઈટ અને નાઈટ્રેટની મુક્ત નાઈટ્રોજનમાં ફેરવવાની ક્રિયામાં કોણ અગત્ય ધરાવે છે ?

3 / 20

નીચેના પૈકી કયો રોગ પ્રદૂષિત પાણીથી થાય છે ?

4 / 20

ભૂમિ-નિર્માણમાં કયો જૈવ ઘટક સંકળાયેલો છે ?

5 / 20

ભૂમિ-નિર્માણનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

6 / 20

વાતાવરણમાં ઓઝોનનું પડ શું અગત્ય ધરાવે છે ?

7 / 20

ભૂમિ-નિર્માણ સંદર્ભે સાચી જોડી પસંદ કરો :

8 / 20

ભૂમિનું ક્ષરણ કોના દ્રારા થાય છે ?

9 / 20

ઓઝોનસ્તરમાં છિદ્રો ક્યાં મળી આવ્યાં છે ?

10 / 20

ઓઝોનનું રાસાયાણિક સૂત્ર શું છે ?

11 / 20

કઈ દેહધાર્મિક ક્રિયા વાતાવરણમાં CO2નું નિયંત્રણ કરે છે ?

12 / 20

વાયુની ગતિ શેના તફાવતને લીધે હોય છે ?

13 / 20

કેટલાક નાઈટ્રોજન સ્થાપક બૅક્ટેરિયા કોની હાજરીમાં નાઈટ્રોજન સ્થાપનની ક્રિયા કરતા નથી ?

14 / 20

ડિનાઈટ્રિફિકેશન ક્રિયામાં શું થાય છે ?

15 / 20

એમિનો એસિડનો ઉપયોગ કરી કોનું નિર્માણ કરવામાં આવે છે ?

16 / 20

શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન નથી, કારણ કે ત્યાંના વાતાવરણનો મુખ્ય ઘટક ......... છે.

17 / 20

નીચે પૈકી કયો વાયુ વૈશ્વિક તાપમાનના વધારામાં મુખ્ય ભાગ ભજવે છે ?

18 / 20

સૂર્યનાં કિરણો .......

19 / 20

હવાની ગતિ .........

20 / 20

ગ્રીનહાઉસ કોના સાથે સંબંધિત છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply