P-2 Q-1 to 40 (MATHS) PRAKHARTA SODH KASOTI QUIZ

P-2 Q-1 to 40 (MATHS) PRAKHARTA SODH KASOTI QUIZ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.અહી, PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS) પ્રશ્નપત્ર – 2 (ગણિતના પ્ર.1 થી40)ની ક્વિઝ આપવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનની ચકાસણી કરી શક્શે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 40 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 60 મિનિટ રહેશે.

ક્વિઝને વધુ સારી રીતે આપવા માટે ગણિતમાં દાખલાની ટૂંકી ગણતરી કરવા માટે એક કાગળ અને પેનન ઉપયોગ કરો.

93
P-2 Q-1 to 40 (MATHS) PRAKHARTA SODH KASOTI QUIZ

P-2 Q-1 to 40 PRAKHARTA SODH KASOTI

પ્રખરતા શોધ કસોટી

પ્રશ્નપત્ર - 2

ગણિત (પ્ર - 1 થી 40)

પોતાનું  નામ લખો.

1 / 40

બહુપદી 5x - 3 નુ શૂન્ય ‌__________ છે.

2 / 40

બહુપદી p(t) = t² - t + 2 માટે p(1/3) = ________ .

3 / 40

બહુપદી p(x) = 3 ની ઘાત ________ છે.

4 / 40

x² + 16x + 63 = (x+m) (x+n) હોય તો, mn = _______

5 / 40

બિંદુ (5, 0) એ _________ છે.

6 / 40

બિંદુ (3, 0) નું ઊગમબિંદુથી અંતર ___________ છે.

7 / 40

બિંદુ (8, -3) એ _______ ચરણમાં છે.

8 / 40

જો બિંદુ (a, 3) y-અક્ષ પર આવેલ હોય, તો a ની કિંમત ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ છે.

9 / 40

x- અક્ષનું સમીકરણ ___________ છે.

10 / 40

x + y = 5 નો આલેખ _____________ ચરણોમાં આવેલ છે.

11 / 40

નીચેનાં સમીકરણો પૈકી ____________ નો આલેખ બિંદુ (3, -2) માંથી પસાર થાય છે.

12 / 40

2x-3y = 18 નો આલેખ y-અક્ષને ____________ બિંદુમાં છેદે.

13 / 40

યુક્લિડે તેના પ્રસિદ્વ ગ્રંથ Elements નુ કેટલા પ્રકરણોમા વિભાજન કર્યુ હતુ.?

14 / 40

કયા ગણિતશાસ્ત્રી‌‌‌‌‌‌‌‌‌ને ભૂમિતિના પ્રણેતા ગણવામા આવે છે.?

15 / 40

ઘનને ______ પરિમાણ હોય છે.

16 / 40

બે ભિન્ન બિંદુઓમાંથી ‌‌‌કેટલી રેખા/રેખાઓ પસાર થાય.?

17 / 40

∆ ABC માં ∠ A = 55°, ∠ B = 60° અને ∠ C = 65° હોય, તો તેના કોઈ પણ બહિષ્કોણનું માપ ___________ ન હોઈ શકે.

18 / 40

55° ના માપના ખૂણાના કોટિકોણના પૂરકકોણનું માપ ___________ છે.

19 / 40

∠ A અને ∠B પૂરકકોણ છે. જો ∠A = 2x + 32° અને ∠B = 2x + 20° હોય, તો ∠A = ________________

20 / 40

∠ ACD એ ∆ ABC નો બહિષ્કોણ છે. જો ∠A = 50° અને ∠ACD = 90° હોય, તો ∠B = _______________ .

21 / 40

∆ ABC માં AB = 5 સેમી અને BC = 7 સેમી હોય, તો AC ની લંબાઈ __________ સેમીથી ઓછી જ હોય.

22 / 40

∆ ABC અને ∆ PQR માં AB = RQ, BC = QP અને AC = RP હોય, તો ∆ ABC ≅ ∆ ____________ .

23 / 40

∆ XYZ માં XY = 6 સેમી અને YZ = 9 સેમી હોય, તો ∆XYZ ની પરિમિતિ __________ સેમીથી વધારે જ હોય.

24 / 40

∆ PQR માં PQ = 7.2 સેમી અને PR = 8.4 સેમી હોય, તો QR ની લંબાઈ __________ સેમી ન હોઈ શકે.

25 / 40

લંબચોરસ ABCD માં AB = 5 સેમી અને BC = 12 સેમી હોય, તો BD = ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌________ સેમી .

26 / 40

સમાંતર ચતુષ્કોણ XYZW માં ∠X : ∠ Y : ∠ Z : ∠ W = __________ શક્ય છે .

27 / 40

સમબાજુ ચતુષ્કોણ PQRS માં SP = 12.5 સેમી હોય, તો તેની પરિમિતિ _________ સેમી થાય .

28 / 40

જે ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદે પરંતુ દુભાગે નહીં તે ___________ છે.

29 / 40

∆ ABC માં AD અને BE વેધ છે. જો AD = 8 સેમી, BC = 12 સેમી અને AC = 16 સેમી હોય તો BE શોધો.

30 / 40

ABCD સમાંતરબાજુ ચતુષ્કોણ છે. જો ∆ACD નુ ક્ષેત્રફળ 56 સેમી² છે, તો ABCDનુ ક્ષેત્રફળ શોધો.

31 / 40

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણો Pમાં છેદે છે. જો ∆APBનુ ક્ષેત્રફળ 21 સેમી² હોય તો, ABCDનુ ક્ષેત્રફળ કેટલુ થાય ?

32 / 40

સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS નુ ક્ષેત્રફળ 88 સેમી² છે, તો ∆PRS નુ ક્ષેત્રફળ શોધો.

33 / 40

વર્તુળનુ ચાપ અને તેના અંત્યબિંદુઓને કેંદ્વ સાથે જોડતી બે ત્રિજયાઓ વચ્ચેના ભાગને _____ કહે છે.

34 / 40

ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય?

35 / 40

ચક્રીય ચતુષ્કોણ XYZW માં ∠X = 2x - 30° અને ∠Z = 4x + 30° હોય, તો ∠Z = _______ .

36 / 40

AB વ્યાસવાળા વર્તુળ પર બિંદુ C છે. જો ∆ ABC માં ∠A = 35° હોય, તો ∠B = ___________ .

37 / 40

ક્રિકેટમાં વિરાટે 100 ઇનિંગ્ઝમાં 23 સદી ફટકારી હોય, તો પસંદ કરેલ કોઇ ઇનિંગ્ઝમાં તેણે સદી ન ફટકારી હોય તેની સંભાવના કેટલી?

38 / 40

લોટરીની 500 ટિકિટમાંથી 10 ટિકિટમાં ઇનામ છે. સિરાજ એક ટિકિટ ખરીદે તો તેને ઇનામ લાગવાની સંભાવના કેટલી?

39 / 40

50 ગુણની પરીક્ષામાં 51 ગુણ મળે તે ઘટનાની સંભાવના _______ છે.

40 / 40

એક સમતોલ સિક્કાને ત્રણ વાર ઉછાળતાં ત્રણેય વખત છાપ મળે તેની સંભાવના ___________ છે.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
1S98 %1 minutes 38 seconds39 / 40
2deep98 %4 minutes 8 seconds39 / 40
3Harsh95 %3 minutes 18 seconds38 / 40
4Shyam93 %1 minutes 53 seconds37 / 40
5Kamleshkumar93 %14 minutes 51 seconds37 / 40
6Shyam90 %1 minutes 54 seconds36 / 40
7Shyam90 %2 minutes 2 seconds36 / 40
8Patel Smit90 %10 minutes 10 seconds36 / 40
9Shyam88 %2 minutes 36 seconds35 / 40
10Harpal88 %18 minutes 14 seconds35 / 40
11Shreya85 %3 minutes 57 seconds34 / 40
12Rrr85 %21 minutes 18 seconds34 / 40
13Nandani83 %4 minutes 12 seconds33 / 40
14Bhavya83 %15 minutes 53 seconds33 / 40
15Shreya75 %4 minutes 47 seconds30 / 40
16Y75 %4 minutes 50 seconds30 / 40
17Kapadia Nandini K.75 %17 minutes 10 seconds30 / 40
18SHAURY CHAUHAN75 %27 minutes 30 seconds30 / 40
19Shyam73 %4 minutes 20 seconds29 / 40
20Ravi73 %4 minutes 40 seconds29 / 40
21Nandani70 %10 minutes 35 seconds28 / 40
22dobbo68 %23 minutes 57 seconds27 / 40
23Shreya65 %3 minutes 10 seconds26 / 40
24Shailesh65 %4 minutes 48 seconds26 / 40
25Saniya65 %16 minutes 41 seconds26 / 40
26Jeeya65 %31 minutes 52 seconds26 / 40
27Bipasha65 %37 minutes 21 seconds26 / 40
28Shreya63 %5 minutes 3 seconds25 / 40
29Shreya63 %11 minutes 14 seconds25 / 40
30Jaydip sing60 %5 minutes 10 seconds24 / 40
31vijay60 %35 minutes 48 seconds24 / 40
32Kavya58 %13 minutes 2 seconds23 / 40
33Shourya58 %15 minutes 7 seconds23 / 40
34Shyam55 %5 minutes 48 seconds22 / 40
35Joshi Shivani Jitesh bhai55 %6 minutes 16 seconds22 / 40
36Hetvikoriya55 %7 minutes 36 seconds22 / 40
37khushi55 %15 minutes 53 seconds22 / 40
38Mahek53 %9 minutes 48 seconds21 / 40
39Desai heer મનોજભાઈ53 %20 minutes 2 seconds21 / 40
40Komal50 %3 minutes 3 seconds20 / 40
41Komal rathod50 %3 minutes 56 seconds20 / 40
42Rathod Pratik Jagdishbhai50 %16 minutes 9 seconds20 / 40
43Meet48 %8 minutes 44 seconds19 / 40
44Patel umang Dharmendra kumar45 %7 minutes 16 seconds18 / 40
45khushal45 %8 minutes 21 seconds18 / 40
46Milanslng43 %4 minutes 30 seconds17 / 40
47Mehul43 %6 minutes 15 seconds17 / 40
48Dax43 %6 minutes 40 seconds17 / 40
49Sweta43 %11 minutes 41 seconds17 / 40
50Jigi☺❣️🙃🤗❣️❣️43 %23 minutes 16 seconds17 / 40
51Joshi Shivani Jitesh bhai40 %3 minutes 51 seconds16 / 40
52Priya40 %5 minutes 46 seconds16 / 40
53JOSHI SHIVANI JITESHBHAI38 %3 minutes 34 seconds15 / 40
54Rathod Priyanka Ishawarbhai38 %5 minutes 2 seconds15 / 40
55Pin38 %10 minutes 24 seconds15 / 40
56Sakshi rami38 %10 minutes 50 seconds15 / 40
57Asmita38 %17 minutes 4 seconds15 / 40
58Shreya35 %2 minutes 42 seconds14 / 40
59Swetaben35 %6 minutes 26 seconds14 / 40
60Prajapati ganga35 %7 minutes 41 seconds14 / 40
61Smita35 %8 minutes 38 seconds14 / 40
62Mann Joshi35 %10 minutes 42 seconds14 / 40
63Srushti arunbhai barot35 %13 minutes 23 seconds14 / 40
64Patel urvashi33 %2 minutes 40 seconds13 / 40
65Neel prajpati33 %3 minutes 47 seconds13 / 40
66Parmar vibhuti lakhaman sngi33 %4 minutes 30 seconds13 / 40
67Jaydeep33 %14 minutes 21 seconds13 / 40
68Dipali33 %41 minutes 33 seconds13 / 40
69Komal Jitendrabhai rathod30 %1 minutes 27 seconds12 / 40
70Jfjh30 %3 minutes 18 seconds12 / 40
71KISHAN VAKHALA30 %4 minutes 9 seconds12 / 40
72Jaydip sing30 %5 minutes 2 seconds12 / 40
73Patel dhara Prakashbhai30 %5 minutes 23 seconds12 / 40
74Shailesh30 %9 minutes 36 seconds12 / 40
75Anita30 %14 minutes 7 seconds12 / 40
76Priyansu28 %1 minutes 39 seconds11 / 40
77Jaydeep28 %2 minutes 58 seconds11 / 40
78Prajapati falguni28 %3 minutes 38 seconds11 / 40
79Hitakshi Vipulbhai Makwana28 %5 minutes 30 seconds11 / 40
80Joshi Shivani Jitesh bhai28 %46 minutes 6 seconds11 / 40
81Shyam25 %26 minutes 43 seconds10 / 40
82Patel23 %40 seconds9 / 40
83SHAURY23 %2 minutes 19 seconds9 / 40
84Sunil23 %3 minutes 6 seconds9 / 40
85Nisha h23 %3 minutes 35 seconds9 / 40
86Haresh23 %4 minutes 34 seconds9 / 40
87Jaydip shih vijaykumar makwana23 %12 minutes 9 seconds9 / 40
88Tulsi vadhiyara23 %20 minutes 14 seconds9 / 40
89Lalit puri20 %1 minutes 25 seconds8 / 40
90Ansh20 %8 minutes 55 seconds8 / 40
91Komal20 %11 minutes 43 seconds8 / 40
92Ravi20 %18 minutes 36 seconds8 / 40
93Priyansh surani0 %4 minutes 8 seconds0 / 40


આ ઉપરાંત બીજી ક્વિઝ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.

PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-41 to 80 (SCIENCE)

Plz share this post

Leave a Reply