Picture Discription – ધો.૯ અને ધો.૧૦ અંગ્રેજી

ધો.૯ અને ધો.૧૦ અંગ્રેજી વિષયમા પરિક્ષામા ચિત્ર વર્ણન એટલે કે Picture Discription કરવાનુ હોય છે.
તો કોઇપણ ચિત્ર પરથી કઇ રીતે વાક્યો લખી શકીએ તે માટે એક વિડિયો બનાવેલ છે.
આ વિડિયો જોયા પછી તમે ગમે તે ચિત્ર પરથી વાકયો સરળતાથી લખી શકશો.

Plz share this post

Leave a Reply