ધો.10 વિજ્ઞાન પ્ર – 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?ની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્વતિઓ
(1) ભાજન
(2) કલિકાસર્જન
(3) બીજાણુનિર્માણ
(4) પુન:સર્જન
(5) અવખંડન
(6) વાનસ્પતિક પ્રજનન
⇒ લિંગી પ્રજનન
(1) સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન
(2) માનવમાં લિંગી પ્રજનન
⇒ વસતિ નિયંત્રણ માટે ગર્ભઅવરોધન પદ્વતિઓ
176
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.