ધોરણ ૧૦ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો.( STD 10 TEXTBOOK GSEB )

std 10 textbook gseb

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ના અભ્યાસક્રમ મુજબ ધોરણ ૧૦ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો( STD 10 TEXTBOOK GSEB ) ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

પુસ્તકો ડાઉનલોડ કરવા માટે જે તે વિષય પર ક્લિક કરો.

ગુજરાતી પ્રથમ ભાષા

અંગ્રેજી દ્વિતિય ભાષા

સામાજિક વિજ્ઞાન 

ગણિત

વિજ્ઞાન

હિંદી દ્વિતિય ભાષા

સંસ્કૃત

વિજ્ઞાન નમુનારૂપ પ્રશ્નો ( EXAMPLER )

ગણિત નમુનારૂપ પ્રશ્નો ( EXAMPLER )

અરેબિક

ગુજરાતી દ્વિતિય ભાષા

ચિત્રકલા


ધોરણ – ૧૦ :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.


માર્ચ-૨૦૨૧ મા લેવાયેલી ધો.૧૦ ની પ્રથમ પરિક્ષાના તમામ વિષયોના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.આ પીડીએફ ફાઇલમા ગુજરાતી , અંગ્રેજી , હિંદી , ગણિત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન અને યોગ,સ્વા.અને શા.શિ. નો સમાવેશ કરવામા આવ્યો છે.

Plz share this post

Leave a Reply