| Getting your Trinity Audio player ready... |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે તમામ વિષયોના દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા માટેના પ્રશ્નપત્ર પરિરૂપ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં અંગ્રેજી પ્રથમ ભાષા, અંગ્રેજી દ્વિતીય ભાષા, હિન્દી પ્રથમ ભાષા, હિન્દી દ્વિતીય ભાષા, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રશ્નપત્ર નુ માળખું ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી જે તે વિષયની લિંક પર ક્લિક કરો.