શૈક્ષણિક વર્ષ – 2021-22 માટે ધોરણ -11 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્ર પરિરૂપ

શૈક્ષણિક વર્ષ – 2021-22 માટે ધોરણ -11 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવા બાબત (દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા માટે)

સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ -9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે અન્વયે અત્રેની કચેરી દ્વારા ધોરણ -11 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના નીચે દર્શાવેલ વિષયોના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે સામેલ છે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ – 2021-22 માટે જ અમલમાં રહેશે.

ધો.11 વિજ્ઞાન પ્રવાહ માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

ધો.11 સામાન્ય પ્રવાહ માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

ભાગ – 1                ભાગ – 2


ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રો- ગુજરાતી,અંગ્રેજી,હિંદી માધ્યમ (વર્ષ 2021-22)


ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો.( STD 11 SCIENCE TEXTBOOK GSEB )

Plz share this post

Leave a Reply