ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો.( STD 11 SCIENCE TEXTBOOK GSEB )

std 11 science textbook

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ના અભ્યાસક્રમ મુજબ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ( STD 11 SCIENCE TEXTBOOK GSEB ) ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે.

પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે.

ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમા રસાયણવિજ્ઞાન,ભૌતિકવિજ્ઞાન,જીવવિજ્ઞાન અને ગણિત ના પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

નમુનારૂપ પ્રશ્નો ( EXEMPLAR) અને Lab Manual  (પ્રયોગશાળા માર્ગદરશિકા) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

 

પ્રાયોગિક નોંધપોથી ( જર્નલ ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

 


ધોરણ 11 (વિજ્ઞાન પ્રવાહ) તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને સોલ્યુશન (વર્ષ 2020-21)


ધો.11 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ (વર્ષ 2020 – 21 માટે )

Plz share this post

Leave a Reply