આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 17 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 17 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્યમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામ ચિન્હ, અનેકાર્થી, પર્યાયીશબ્દો વિગેરે)

⇒ સંક્ષેપલેખન

⇒ સારગ્રહણ

⇒ ભૂલશોધ અને સુધારણા

⇒ શીર્ષક

⇒ સારાંશ

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 5 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય

337

ક્વિઝ - 17 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

‘હસતું મોઢું રાખજો’ - કૃદંત ઓળખાવો.

2 / 15

સંસ્કૃતિ કયારેય ખરાબ નથી હોતી. - આ વાક્યનો પ્રકાર જણાવો.

3 / 15

નીચે આપેલ વાક્યનુ યોગ્ય ભાવે વાકય શોધો.

હું મક્કમ રહ્યો

4 / 15

અલંકાર ઓળખાવો. -  “હિમાલય જાણે રૂનો ઢગલો”

5 / 15

તળપદા શબ્દનો અર્થ જણાવો. 'ધન'

6 / 15

નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.

કળી જવુ

7 / 15

નીચે આપેલ પંક્તિનો છંદ ઓળખાવો.

પ્રિયે સ્પર્શ કરું શું હું? અધિકાર જરાયે નથી !

8 / 15

નીચે આપેલા શબ્દોમાંથી સાચો વિરુદ્વાર્થી શબ્દ શોધીને લખો.

શૃંગ

9 / 15

આ દુ:ખ કોઇ ઉપાયે ટાળવું જોઇએ. - આ વાક્યનો પ્રકાર જણાવો.

10 / 15

નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.

મેં વિદાય લેધી.

11 / 15

સાચી જોડણીવાળો શબ્દ કયો છે?

12 / 15

નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.

મારાથી ખેતરે જવાશે નહિ.

13 / 15

દ્વિગુ સમાસને ઓળખી બતાવો?

14 / 15

નીચેના શબ્દોના સમાનાર્થી પૈકી કયું જોડકું સાચું નથી તે જણાવો.

15 / 15

શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.

ધન કે માલમતાનો સંગ્રહ ન કરવો તે

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply