P-1 Q-61 to 90 (SOCIAL SCIENCE) PRAKHARTA SODH KASOTI QUIZ

P-1 Q-61 to 90 (SOCIAL SCIENCE) PRAKHARTA SODH KASOTI QUIZ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.અહી, PRAKHARTA SODH KASOTI QUIZ P-1 Q-61 to 90 (SOCIAL SCIENCE) પ્રશ્નપત્ર – 1 (સામાજિક વિજ્ઞાન પ્ર.61 થી90)ની ક્વિઝ આપવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનની ચકાસણી કરી શક્શે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 30 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 30 મિનિટ રહેશે.

PRAKHARTA SODH KASOTI QUIZ P-1 Q-61 to 90 (SOCIAL SCIENCE)

97
P-1 Q-61 to 90 (SOCIAL SCIENCE) PRAKHARTA SODH KASOTI QUIZ

P-1 Q-61 to 90 PRAKHARTA SODH KASOTI

પ્રખરતા શોધ કસોટી

પ્રશ્નપત્ર - 1

સામાજિક વિજ્ઞાન (પ્ર - 61 થી 90)

પોતાનું  નામ લખો.

1 / 30

દવા અને ચાના પૅકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે ?

2 / 30

વૈશ્વિક જાગૃત લાવવાના હેતુથી કયા વર્ષને 'વિશ્વ વન વર્ષ' ઘોષીત કરવામાં આવ્યું હતું ?

3 / 30

ગુજરાતમાં 'ઑક્ટોબર હીટ'ની પરિસ્થિતિ કયા નામે જાણીતો છે ?

4 / 30

ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે ?

5 / 30

કઈ નદીને 'દક્ષિણની ગંગા' કહેવામાં આવે છે ?

6 / 30

કઈ નદીનું ઉદભવસ્થાન તિબેટમાં માનસરોવરની નજીક છે ?

7 / 30

નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં હલકી છે ?

8 / 30

કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે ક્યા ખડકમાંથી મળે છે ?

9 / 30

ક્યું અક્ષાંશવૃત ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે ?

10 / 30

નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્ગારા થાય છે ?

11 / 30

વડી અદાલત કઈ અદાલત તરીકે સ્થાન ધરાવે છે ?

12 / 30

કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકતા નથી ?

13 / 30

નીચેના પૈકી ક્યા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે ?

14 / 30

રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ?

15 / 30

એક ફૅક્ટરીના માલિકે 12 વર્ષની ઉંમરના એક બાળકને નોકરીમાં રાખ્યો. આમાં ક્યાં મૂળભૂત હકનું ઉંલ્લઘન થયું ગણાય ?

16 / 30

દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને ક્યા દિન તરીકે ઊજવીએ છીએ ?

17 / 30

રાજ્યસભાના 1/3 સભ્યો કેટલાં વર્ષે નિવૃત્ત થાય છે ?

18 / 30

નીચેનામાંથી ક્યા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી ?

19 / 30

જર્મનીના વિભાજન સમયે જર્મનીના નૈર્ત્રત્ય ભાગ પર કોનો અંકુશ સ્વીકારવામાં આવ્યો ?

20 / 30

એશિયા ખંડમાં સૌપ્રથમ ક્યા દેશે આઝાદી મેળવી ?

21 / 30

'ચલો દિલ્લી'નું સૂત્ર કોણે આપ્યું હતું ?

22 / 30

હરિપુરા (સુરત) કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે કોની વરણી થઈ ?

23 / 30

કઈ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ર લાગણી જાગ્રત કરવામાં પ્રેરકબળ પૂરું પાડયું ?

24 / 30

અસહકારાના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની 'કૈસરે હિંદ'ની ઉપાધિનો ત્યાગ કર્યો ?

25 / 30

સંયુકત રાષ્ટ્રોની કઈ સમિતિને ઈકોસોક (Ecosoc) પણ કહે છે ?

26 / 30

પ્રથમ વિશ્વયુદ્વ પછી ફ્રાન્સે નીચેનામાંથી ક્યા દેશ સાથે મૈત્રીકરારો કર્યા નહોતા ?

27 / 30

લેનિન કાર્લ માર્કસની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો ?

28 / 30

નીચેનામાંથી ક્યું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહોતું ?

29 / 30

ક્યા ગવર્નર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો ?

30 / 30

ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
1Aksh Shrimali100 %1 minutes 4 seconds30 / 30
2Usko100 %1 minutes 41 seconds30 / 30
3vala balbhadra100 %2 minutes 15 seconds30 / 30
4Sonu100 %3 minutes 8 seconds30 / 30
5Sjdhsj97 %2 minutes 1 seconds29 / 30
6A97 %2 minutes 42 seconds29 / 30
7Ejdjfb97 %3 minutes 29 seconds29 / 30
8Aksh93 %1 minutes 27 seconds28 / 30
9નાંગેશ બાબુ90 %2 minutes 9 seconds27 / 30
10Swetaben90 %2 minutes 33 seconds27 / 30
11Jigi🤗🤗❣️🙃90 %3 minutes 6 seconds27 / 30
12Koriya hetvi87 %2 minutes 56 seconds26 / 30
13Smit patel87 %3 minutes 39 seconds26 / 30
14Ayush83 %2 minutes 43 seconds25 / 30
15Vala Himani83 %3 minutes 45 seconds25 / 30
16Prajapati Princy83 %4 minutes 24 seconds25 / 30
17Jensi80 %2 minutes 35 seconds24 / 30
18Tamanna77 %2 minutes 22 seconds23 / 30
19Dax77 %3 minutes 10 seconds23 / 30
20Sajalben Rajeshkumar77 %3 minutes 54 seconds23 / 30
21Shrey77 %7 minutes 24 seconds23 / 30
22Hetvikoriya73 %3 minutes 34 seconds22 / 30
23Vala Shaktisinh73 %6 minutes 20 seconds22 / 30
24Sanprit70 %2 minutes 51 seconds21 / 30
25Priyesh patel Amrishkumar70 %3 minutes 20 seconds21 / 30
26🤗🤗🤗70 %4 minutes 2 seconds21 / 30
27A70 %4 minutes 43 seconds21 / 30
28Sonu70 %4 minutes 57 seconds21 / 30
29Keshvi70 %8 minutes 15 seconds21 / 30
30Anil67 %3 minutes 38 seconds20 / 30
31priyanshu patel67 %4 minutes 3 seconds20 / 30
32Makwana aditi67 %5 minutes 50 seconds20 / 30
33Tamanna63 %2 minutes 53 seconds19 / 30
34Vishal63 %3 minutes 20 seconds19 / 30
35Amtul63 %4 minutes 6 seconds19 / 30
36Patel dhruv63 %4 minutes 23 seconds19 / 30
37Prajapati Princy63 %5 minutes 36 seconds19 / 30
38Rathod Pratik Jagdishbhai63 %5 minutes 40 seconds19 / 30
39Dhhejdjwnaksjbesnbnshhh63 %9 minutes19 / 30
40Joshi Priyanshi63 %9 minutes 48 seconds19 / 30
41Raj tamanna60 %3 minutes 34 seconds18 / 30
42Shalu60 %3 minutes 49 seconds18 / 30
43Sakshi60 %3 minutes 55 seconds18 / 30
44Anuradha60 %4 minutes 48 seconds18 / 30
45Vraj60 %5 minutes 54 seconds18 / 30
46Akshara60 %6 minutes 13 seconds18 / 30
47Akash57 %2 minutes 24 seconds17 / 30
48Koriyahetvi57 %3 minutes 51 seconds17 / 30
49Dax57 %4 minutes 15 seconds17 / 30
50Swetaben57 %4 minutes 23 seconds17 / 30
51pandya jayesh57 %4 minutes 36 seconds17 / 30
52Mittal57 %5 minutes 34 seconds17 / 30
53Vijay57 %12 minutes 2 seconds17 / 30
54Baria chirag53 %4 minutes 11 seconds16 / 30
55Bhavesh prajapati53 %4 minutes 30 seconds16 / 30
56Y.n chaudhari53 %5 minutes 37 seconds16 / 30
57Sanprit kaur53 %6 minutes 13 seconds16 / 30
58Manthan50 %3 minutes 7 seconds15 / 30
59Aayat50 %3 minutes 57 seconds15 / 30
60Aryan50 %4 minutes 59 seconds15 / 30
61Kameshwari50 %5 minutes15 / 30
62PATEL DHARA PRAKASHBHAI50 %5 minutes 18 seconds15 / 30
63Hhh47 %2 minutes 11 seconds14 / 30
64Patel janu47 %2 minutes 48 seconds14 / 30
65Shivam gor47 %4 minutes 39 seconds14 / 30
66Jigna47 %4 minutes 54 seconds14 / 30
67vaniya kinjal47 %5 minutes 52 seconds14 / 30
68Gopal47 %6 minutes 55 seconds14 / 30
69Arun kumar Pareshbhai solanki47 %7 minutes 26 seconds14 / 30
70Xyz47 %9 minutes 5 seconds14 / 30
71Meet43 %3 minutes 30 seconds13 / 30
72Bahvevs43 %4 minutes 37 seconds13 / 30
73Pradipkumar Kantibhai Parma43 %5 minutes 51 seconds13 / 30
74Asmita43 %6 minutes 21 seconds13 / 30
75Umesh43 %6 minutes 24 seconds13 / 30
76હિમેશ40 %3 minutes 59 seconds12 / 30
77Manthan40 %5 minutes12 / 30
78Tulsi vadhiyara40 %5 minutes 3 seconds12 / 30
79Parmar nikul40 %7 minutes 9 seconds12 / 30
80Nehal bhoye40 %8 minutes 27 seconds12 / 30
81Smita37 %5 minutes 51 seconds11 / 30
82Bhoi harshkumar sureshbhai33 %1 minutes 39 seconds10 / 30
83R33 %3 minutes 41 seconds10 / 30
84Ayush33 %7 minutes 28 seconds10 / 30
85Kavy30 %1 minutes 21 seconds9 / 30
86Roshniben30 %1 minutes 40 seconds9 / 30
87Prajapati Princy30 %7 minutes 25 seconds9 / 30
88નાંગેશ બાબુ30 %7 minutes 52 seconds9 / 30
89Akshara30 %9 minutes 48 seconds9 / 30
90Priti vankar27 %2 minutes 36 seconds8 / 30
91અજય27 %4 minutes 7 seconds8 / 30
92Chauhan Tamanna Masum bhai27 %6 minutes 39 seconds8 / 30
93Dhruv27 %8 minutes 56 seconds8 / 30
94Krishan23 %1 minutes 20 seconds7 / 30
95Desai Dasarath Bhai.D23 %4 minutes 27 seconds7 / 30
96Sajalben Rajeshkumar23 %7 minutes 26 seconds7 / 30
97Chaudhari Vanita0 %5 minutes 45 seconds0 / 30


આ ઉપરાંત બીજી ક્વિઝ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.

PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS)

Plz share this post

Leave a Reply