Std 10 Science MCQ Quiz Online Test

Std 10 Science MCQ Quiz Online Test

ધોરણ 10 વિજ્ઞાન માટે ઓનલાઈન ટેસ્ટ Std 10 Science MCQ Quiz Online Test માં આપનું સ્વાગત છે. આ પેજ પર તમે તમામ ઑનલાઇન ક્વિઝ  શોધી શકો છો.

આ ઉપરાંત તમે ધોરણ 10 વિજ્ઞાન  પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો પણ જોઈ શકો છો. આ પેજ પર, તમે બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો પણ મેળવી શકો છો.

આ ઉપરાંત  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 થી  ધોરણ -10 ના વિજ્ઞાન વિષયના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ તે પણ મેળવી શકો છો.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 24 ગુણની લેવામાં આવશે.

Std 10 Science MCQ Quiz Online Test

12

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

H2 વાયુની O2 વાયુ સાથેની પ્રક્રિયામાથી પાણી પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા નીચે પૈકી શાનુ ઉદાહરણ છે?

2 / 24

અખાધ્યાત્મકતાને અટકાવવા માટે શુ કરી શકાય?

3 / 24

દૃષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ-બેઇઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે?

4 / 24

એક જલીય દ્રાવણ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે. નીચેનામાંથી કયા દ્રાવણની વધારે માત્રા ઉમેરવાથી આ ફેરફાર ઉલટાવી શકાય?

5 / 24

ચાંદીની ચીજવસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે?

6 / 24

નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી?

7 / 24

ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ?

8 / 24

નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો:

(i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરો પ્રોપેન

9 / 24

વાયુરંધ્ર ખૂલવાની અને બંધ થવાની ક્રિયા શેને આધારિત છે?

10 / 24

શ્વસન વાયુઓની આપ-લે કયા અંગમાં થાય છે?

11 / 24

થાયરોક્સિન અંતઃસ્રાવની ઉણપથી કયો રોગ થાય છે?

12 / 24

કયો વનસ્પતિ અંતઃસ્રાવ કોષવિભાજનની ક્રિયાને પ્રેરે છે?

13 / 24

સ્ત્રીમાં માસિક સ્રાવ લગભગ કેટલા દિવસ માટે હોય છે?

14 / 24

પુષ્પમાં નર જનનકોષો અને માદા જનનકોષો કયા ભાગમાં ઉત્પન્ન થાય છે?

15 / 24

વટાણાના ઊંચા (TT)  છોડ અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરતાં બધી સંતતિમાં ઊંચા પર્ણોની અભિવ્યક્તિ જોવા મળે છે. કારણકે.............

16 / 24

સમતલ અરીસા વડે 2 m દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય ?

17 / 24

પરાવર્તનના નિયમો..........ને લાગુ પડે છે.

18 / 24

સફેદ પ્રકાશના વર્ણપટમાં બરાબર મધ્યમાં પ્રકાશના કયાં રંગનું કિરણ હોય છે.?

19 / 24

વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાતું સાધન ________ છે.

20 / 24

વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ___________ છે.

21 / 24

શોર્ટસર્કિટ થતા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ ____________.

22 / 24

અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને ______ કહે છે.

23 / 24

કોઈ નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ હંમેશા ……………..

24 / 24

નીચે આપેલ પૈકી કયું કૃત્રિમ નિવસનતંત્ર છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓


બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ વિભાગોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

વિભાગ B ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ C ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ D ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE



હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

Leave a Reply