ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોના નમૂનાના પ્રશ્નપત્રો અને તેનુ સોલ્યુશન – વર્ષ 2021-22 માટે

શૈક્ષણિક વર્ષ – 2021-22 માટે ધોરણ -12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોના નમૂનાના પ્રશ્નપત્રો  std 12 model question paper અને તેનુ સોલ્યુશન – વર્ષ 2021-22 માટે પ્રશ્નપત્ર પરિરૂપ અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, નામાનાં મૂળતત્વો, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ આંકડાશાસ્ત્ર, SPCC,ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા,અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, હિન્દી પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ સંસ્કૃતનો  પ્રશ્નપત્ર પરિરૂપ (બ્લ્યુ પ્રિંટ) ડાઉનલોડ કરવામા માટે નીચે ક્લિક કરો.

અહીયા ક્લિક કરો.

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, રસાયાણવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનના નમૂનારૂપ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવામા માટે નીચે ક્લિક કરો.

અહીયા ક્લિક કરો.

 


ગુજરાતી નિબંધમાળા મેળવવા માટે અહી ક્લિક કરો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રો- ગુજરાતી,અંગ્રેજી,હિંદી માધ્યમ (વર્ષ 2021-22)

 

Plz share this post

Leave a Reply